ઘરમાં લીંબુ મરચા બાંધીને બોલી દો આ મંત્ર ઘરમાં સુખ સમૃદ્ધિ માં વધારો થશે….

ધાર્મિક

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, એવું માનવામાં આવે છે કે લીંબુનો ઉપયોગ કરવાથી આપણે આપણું સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ લીંબુનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ તંત્ર શીખવામાં પણ લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે.તંત્ર શીખવામાં લીંબુ ખૂબ મહત્વનું છે. પ્રયોગ દ્વારા સૌથી મોટી સમસ્યાને દૂર કરી શકાય છે. તંત્રના વૃત્તિ મુજબ આ લીંબુ તમને સમૃદ્ધ પણ બનાવી શકે છે અને તમારી બધી સમસ્યાઓ છુટકારો મેળવી શકો છો અમે આ લેખ તમે તમારા સમસ્યાઓ અને બગડેલા કામ સફળ થશે

ગુરુવાર ના દિવસે જો કોઈપણ પીળી વસ્તુ નો ઉપયોગ કરવામા આવે તો તેનાથી શીઘ્ર લાભ મળે છે.કોઈ પણ દુકાન ની બહાર લીંબુ ને તીગાડવા માં આવે તો શુભ માનવા માં આવે છે, કોઇપણ માણસ ને પોતાના ઘર સંસાર અથવા વેપાર, ઓફિસ વગેરે જગ્યા પર કોઈપણ પરેશાની નુસ્ખાઓ અપનાવવા જોઈએ.એવું માનવામા આવે છે કે જેમનો ગુરુ ગ્રહ નબળો હોય તેમને આવી તકલીફો નો સામનો કરવો પડે છે. તે આજે દરેક લોકો ખુબ નુસ્કાઓ કરી રહયા છે, તમને જણાવીએ કે તે આ ગુરુ ના દોષ મા ઘણા માણસો ને પૈસા ની અછત, ઘર મા કંકાસ, કામ તેમજ વેપાર-ધંધા મા વિઘ્નો જેવી તકલીફો સર્જાતી હોય છે.તમને જણાવીએ કે તે વિઘ્ન ને દુર કરવા માટે આજે અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, જો આ ગુરુ ને પ્રબળ બનાવવો હોય.

તો તમારે ગુરુવાર ના દિવસે આ નીચે જણાવેલ નુસ્ખા ના પ્રયોગ જરૂર થી કરવો જોઈએ.તમને જણાવીએ કે ખાસ કરી ને આવું કરવાથી માનસિક તેમજ શારીરિક તકલીફો માંથી મુક્તિ મળે છે. આ માટે વધુ કઈ પણ કરવાની જરૂર નથી માત્ર ઉપયોગ કરવાનો છે એક લીંબુ નો અને તે હોવું જોઈએ આખું પીળું બસ. તે ધાર્મિક વિદ્ધિ માં તો ભગવાન વિષ્ણુ ને ખાસ માનવા માં આવે છે અને કોઇપણ ધાર્મિક કાર્ય મા લીંબુ ને શુભ માનવામા આવે છે.હવે ત્યારબાદ એક લીંબુ લઈ તમારા ઘર ની સામે બેસી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી નો ફોટો જો સામે હોય તો વધુ સારું મનાય છે.તમને જણાવીએ કે તે બાદ હવે તમેં હવે આ લીંબુ ને ફોટા ની સામે રાખી દો. તેમજ બન્ને હાથ જોડી આ વિષ્ણુ મહામંત્ર “ઓમ નમઃ ભગવતે વાસુદેવાય” નો એકવીસ વાર મંત્રોચાર કરી જાપ કરવો.મિત્રો તમને જણાવીએ કે તે આ જાપ સમયે બાહ્ય સંસાર ને તજી દેવાનો છે એટલે કે સાવ એકાંત કે જ્યાં તમને કોઈ બોલાવે નહી એવી રીતે જાપ કરવાના છે.

તે આ મંત્રોચાર પત્યા બાદ આ ધરેલ લીંબુ ને જમણા હાથ મા લઇ તમારી તકલીફ તેને જણાવી દો. ત્યારબાદ પોતાના જ માથા ની ઉપર થી ઊંધું ફેરવવાનું હોય છે. ઊંધું ફેરવવા નો અર્થ થાય છે કે ઘડિયાળ ના કાંટા ની વિરુધ દિશા મા ફેરવવો.મિત્રો આ ખાસ નુક્સો આપ્નાવજો જ, મિત્રો આજે આ આપનાવી ને તમારા મિત્રો સાથે પણ આ નુકશો શેર કરો, ત્યારબાદ આ લીંબુ ને રાત આખી મંદિર મા જ રાખી મુકવા નું છે.બીજા દિવસે સવારે નિત્યકર્મ થી નિવૃત થઇ આ મંદિર મા રાખેલ લીંબુ લઇ તેના ચાર ફાડા કરો અને તેમા થોડું સિંદુર કા કંકુ ભરો. આ લીંબુ ને નુસકો કરીય બાદ તે લીંબુ ના ફાડા કરી ને તેને હવે આ ફાડાઓ ને તમારા ઘર ની ચારેય બાજુ ચારો દિશાઓ મા દુર સુધી જાય તે રીતે ફેકી દો.મિત્રો તમને જણાવીએ કે તે પછી તમને જણાવીએ કે કે તેઆ ફાડા ફેટકા સમયે પાછુ વળી ને જોવા નથી આ ફાડા ફેકી ને તરત ઘરે પરત ફરવાનું છે.

આ ઉપાય કરવાથી થોડા જ સમય મા ઘર પરિવાર તેમજ આર્થિક પરેશાની દુર થતી જણાશે.મિત્રો તમને જણાવીએ કે તે પછી મિત્રો આ પ્રયોગ થી રાશી મા નડતર પણ દુર થાય છે અને જો તમારે તમારા ભાગ્ય મા પરિવર્તન લાવવું હોય તો જો શક્ય હોય તો આ પ્રયોગ કોઇપણ માસ ના ગુરુવારે રાત ના નવ વાગ્યા બાદ કરવો અતિ-ઉત્તમ માનવામા આવે છે.મિત્રો આ ખાસ ઉપાય આજે જ અપનાવજો.આ ઉપરાત આ વાત થી ઘણા બધા લોકો અજાણ છે એ કે લીંબુ મરચા બાંધવાના વૈજ્ઞાનિક લાભ પણ છે.એ લાભ ને જાણવા પહેલા એ જાણી લઈએ કે ખરેખર લીંબુ મરચા નો ઉપયોગ કરવા નું શરુ ક્યાંથી થયું હશે. જેમ આપણે બધા જાણીએ છીએ કે પહેલા ના જમાના માં કાચા રસ્તા હતા અને લોકો એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે બળદગાડું કે ઘોડાગાડી જેવા વાહનો નો ઉપયોગ કરતા હતા.

એવા માં તેઓ પોતાની ગાડીઓ માં લીંબુ મરચા બાંધીને રાખતા હતા.જેના મુખ્ય બે કારણો હતા.પહેલું કારણ.પહેલું એ કે રસ્તા માં બીજે ક્યાય પાણી ન મળે તો લીંબુ નો રસ જ નીચોડી ને પી લેવામાં આવતું હતું.એટલે શરીર ને રાહત મળતી હતી અને ખાસ કરીને ગરમી માં આ લીંબુ લઇ જવું ખુબજ ઉપયોગી સાબિત થતું હતું.બીજું કારણ.બીજું કારણ એ હતું કે આ કાચા રસ્તાઓ પર સાપ નો પણ ભય રહેતો હતો.એવા માં મરચા ની મદદ થી એ જાણી શકાતું કે સાપ ઝેરી છે કે નહિ.જો જેને સાપ કરડ્યો હોય એ મરચું ખાય તો જીભ માં જો મરચા નો સ્વાદ ન આવે તો એ સાપ ઝેરી લો હશે એની ખાતરી થતી હતી.અને જે મરચા નો સ્વાદ અનુભવાય તો સાપ ઝેર વગરનો છે એની ખાતરી થતી હતી.જોકે આ રીતે ખાતરી કરવાનું કેટલું સાચું હતું એતો એ લોકો જ જાણતા.

આછે વૈજ્ઞાનિક કારણ.તો ચાલો હવે એ વૈજ્ઞાનિક કારણ વિશે જાણીએ કે જેને લીધે લીંબુ મરચા ને ઘર,દુકાન કે ગાડી માં લટકાવવું લાભકારી ગણાતું.જેવું કે તમે બધા જાણો છો કે લીંબુ અને મરચા બંને માં વિટામીન સિ અને બીજા મિનરલ્સ ભરપુર માત્ર માં હોય છે.એવા માં જો આ બંને ની વચ્ચે થી દોરો પસાર કરવામાં આવે તો તે દોરો આ બંને માંથી આ વિટામીન ગ્રહણ કરી લે છે.એના પછી આ વિટામીન હવા ના માધ્યમ થી બધા વાતાવરણ માં ફેલાય જાય છે અને આપણે એને શ્વાસ વાતે આપણા શરીર માં લઇ એ છીએ.એવી રીતે આ વિટામીનો આપણા શરીર માં પોચી જાય છે.

બસ આજ કારણ થી જ લીંબુ મરચા માં દોરો પોરવીને ઘરે અથવા અન્ય કોઈ પણ જગ્યાએ લટકાવવું લાભકારી હોય છે.જોકે ભારત માં લોકો આ કારણ ને નથી સમજતા અને અંધવિશ્વાસ ના ચાલતા આનો પ્રયોગ કરે છે.કોઈ સારુ કામ થયું તો લીંબુ મરચા લટકાવી દે છે અને ખરાબ નઝર થી બચવા માટે એનો ઉપયોગ કરે છે.હવે જોકે તમે આ વાત નો વૈજ્ઞાનિક લાભ જાણી ચુક્યા છો તો કોઈ અંધવિશ્વાસ ને લીધે તેના પર વિશ્વાસ ના કરતા પણ આનો ઉપયોગ એવા માટે કરજો કે તે આપણી તબિયત માટે લાભકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *