આ પૃથ્વી પર જે સજીવ જીવે છે તેનું એક દિવસ મૃત્યુ થવું એ તો નક્કી છે. અને મૃત્યુ ને આવી રીતે ઓળખવામાં આવે છે કે જો શરીર માંથી આત્મા જતી રે તો મનુષ્ય નું મૃત્યુ થઇ જાય છે..
મિત્રો આજનો જમાનો એક હાઇટેક જમાનો છે આજના જમાનાના લોકો આપણા શાસ્ત્રો ને ભૂલતા જાય છે મિત્રો આપણા પૌરાણિક શાસ્ત્રોમા એવી એવી વાત છુપાયેલી છે જે આજ દિન સુધી કોઈ ઉકેલી શકી નથી અમેરિકાની એક સંસ્થા નાસા જો માનતી હોય કે ભારતીય શાસ્ત્રોમાં એક અદભુત તાકાત છે
મિત્રો આજે આપણે આ લેખમાં અમે વાત કરવાના છીએ એક એવા સાહિત્યકારની એવા એક સંતની તેમની રચનાઓ વાંચતા આપણે ભવિષ્યની જાણકારી મેળવી શકે છે અને તે જે કહેતા હતા તે આજના જમાનામાં સાચું પડી રહ્યું છે અને આ મહાન સંત નું નામ છે દેવાયત પંડિત છે.
મિત્રો દેવાયત પંડિત તેમની અનોખી કલાથી ભવિષ્યમાં શું થવાનું છે તેની સચોટ માહિતી આપતા હતા દેવાયત પંડિત મૂળ ગુજરાતના વતની હતા તેમના સાહિત્ય આગમવાણી પણ કહેવામાં આવે છે મિત્રો આજે આપણે કરવાની છે દેવાયત પંડિતના એક એવા સાહિત્યની તેમાં આપણને ભવિષ્યની નજર પડી છે
મિત્રો દેવાયત પંડિતની એક રચના છે જેનું નામ છે દારા દાખવે જેનો અર્થ થાય છે ભવિષ્ય માં આવા દિવસો આવશે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં એવા કેટલાય ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા તેની ભવિષ્યવાણી આજે પણ સાચી પડી રહી છે એમાંના જ એક સંત છે દેવાયત પંડિત
ઘણા એવા સંતો હતા તેમણે દેશ-પ્રદેશ અને દુનિયામાં ભવિષ્યમાં શું થશે તેની સચોટ ભવિષ્યવાણી કરેલી છે તો આજે આપણી દેવાયત પંડિતે કરેલી અમદાવાદ વિશે ની ભવિષ્યવાણી વિશે આજના લેખમાં વાત કરીશું
મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તેમને કરેલી ભવિષ્યવાણી મહદંશે સાચી પડી છે દેવાયત પંડિત તેમના એક ભજન માં અમદાવાદ વિશે એક ભવિષ્યવાણી કરી છે તેમને ભવિષ્યવાણી વિશે કીધું છે કે પહેલા પહેલા ફરકશે પવન નદીએ નહિ હોય નીર ઉત્તર દિશાથી સાયબો આવશે મુખે હશે હનુમાન વીર લખ્યા ને જો કિયા એવા દિન આવશે કેવા દેવાયત પંડિત દાળા દાખવે.
આ પંક્તિના દેવાયત પંડિતે જણાવ્યું છે કે પહેલા ખુબ જ પવન ફૂંકાશે ત્યારબાદ નદીઓમાંથી પાણી સુકાઈ જશે અને ઉત્તર દિશાથી સાયબો આવશે એટલે કે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર માં ઉત્તર દિશા તરફ થી આવશે અને તેમના રથ ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન થશે.
પોરો આવશે રે સંતો પાપનો ધરતી માગશે રે ભોગ કેટલાક ખડગે સહર્ષ કેટલા મળશે રોગ લખ્યા ને ભાગ્યા સોઈ દિન આવશે લખી દેવાયત પંડિત આ પંક્તિઓમાં દેવાયત પંડિત કહે છે કે સંતો પણ પાપ નો આશરો લે છે અને ધરતી ભોગ બનશે એ સમયે ઘણા રોગો થશે અને લોકો અકાળે મૃત્યુ પામશે.
દેવાયત પંડિતે અમદાવાદના કાકરીયા તળાવ વિશે એક સચોટ ભવિષ્યવાણી કરી છે કાંકરિયા તળાવે તંબુ તાણશે સો સો ગાઉની સીમ રૂડી ને વિશે રળિયામણી ભેરા આવશે અર્જુન અને ભીમ લખ્યા રે ભાખ્યા એવા સોય દિન આવશે એવું લખે દેવાયત પંડિત દારા દાખવે.
આ પંક્તિમાં દેવાયત પંડિત આપણને કહેવા માગે છે કે કલ્કી અવતાર કાંકરિયા તળાવ તંબુ તાણશે. અને યુદ્ધ માટે તેમની સાથે અર્જુન અને ભીમ પણ આવશે. આગળ દેવાયત પંડિત એવું જણાવે છે કે ધરતી ઉપર યુદ્ધના વહાણ ચાલશે અને નગર સુના થતા રહેશે લોકોની લક્ષ્મી લુટાવા લાગશે છતાં પણ કોઈ ફરિયાદ થશે નહિ.
જો તમે આવી જ અવનવી માહિતી મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવી ને પેજને લાઈક કરી દો. અને આ માહિતી તમને ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં…