હાર પહેરાવતી વખતે જ ઉતરી ગયો વરરાજાનો પાયજામો, આ જોઈને દુલ્હન પણ શરમાઈ ગઈ..

મનોરંજન

લગ્નના દિવસે વરરાજા કે દુલ્હન પોતે સુંદર દેખાય તે માટે હેવી કપડા પહેરતા હોય છે પરંતુ કેટલીક ભૂલના કારણે હાસ્યને પાત્ર બને છે. હાલમાં જ એક લગ્નમાં એવી ઘટના બની કે તમે પણ વીડિયો જોઇને જોર જોરથી હસી પડશો.

વરરાજાનો ઉતરી ગયો પાયજામો

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં લગ્ન થઇ રહ્યાં છે અને સ્ટેજ પર જયમાલાની વિધી ચાલી રહી છે. દુલ્હન પ્રેમથી વરરાજાને હાર પહેરાવે છે અને વરરાજા દુલ્હનને હાર પહેરાવવા જાય છે ત્યારે તેનો પાયજામો ઉતરી જાય છે અને આ જોઇને ત્યાં રહેલા બધા લોકો હસવા લાગે છે. વરરાજા પોતે પણ હસતા હસતા પોતાનો પાયજામો ચડાવે છે.

દુલ્હન પણ જોઇને શરમાઇ ગઇ : વીડિયો ખુબ ફની છે અને તે જ કારણ છે કે લોકો આ વીડિયો પસંદ કરી રહ્યાં છે. લગ્નનો આ ફની વીડિયો લોકો શૅર કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *