હું 19 વર્ષની છું, મારી ના હોવા છતાં મારા પ્રેમીએ નિરોધ વગર શરીર સુખ કર્યું છે, પરંતુ હવે..

અન્ય

સવાલ : મહેમદાવાદના એક યુવકનો પ્રશ્ન છે કે, મારા લગ્ન થયા એને કુલ 3 વર્ષ પૂર્ણ થયા છે. મને સમાગમ કરવાની જોઈએ એવી ઇચ્છા થતી નથી. જેને લીધે હું મારી પત્નીને જોઈએ એવો સંતોષ આપી શકતો નથી. એને માટે કઈ દવા લેવી જોઈએ. આ બાબતે યોગ્ય સૂચન આપવા વિનંતી.

જવાબ : કા’મે’ચ્છા ઉતપ્પન કરે એવી કોઈ ગોળી નથી. કા’મે’ચ્છા મનમાં થવી જોઈએ. જો કે, ડોક્ટરની સૂચન લઈ તમે દેશી વાયેગ્રાનો ઉપયોગ કરી શકો છો પણ ડોકટરનાં સૂચન વગર જોખમ રહેલુ છે. આ ગોળી કા’મે’ચ્છામાં વધારો કરતી નથી તથા સ્ખલન પર પણ એની કોઈ અસર થતી નથી. અમુક લોકો દવાઓ લેતા હો તો આ ગોળી લેવી નહીં. સમગ્ર વિશ્વમાં કોઈ ગોળી એવી નથી કે, જેની આડઅસર હોય નહીં. જીવનસાથીને સંતોષ આપવો હોય તો ઓરલ સમાગમનો ઉપયોગ થઈ શકે છે.

સવાલ : હું ૧૯ વરસની છું. મને સ્વપ્નદોષની સમસ્યા સતાવે છે. છેલ્લા એક વર્ષથી હું આ સમસ્યાથી પીડાઉ છું. પહેલા મને હ’સ્તમૈ’થુનની આદત હતી. જે મેં છોડી દીધી છે. મારી આ સમસ્યા દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી.

જવાબ : સ્વ’પ્ન’દોષ એ મૈ’થુ’નનો જ એક પ્રકાર છે. તમને કોઇ બીમારી નથી. ચિંતા કરવાની જરૂર નથી. હ’સ્તમૈ’થુનની આદત હતી ત્યારે તમને સ્વપ્નદોષ થતો નહોતો. આ આદત બંધ કરી દેતા મનનો આવેગ સ્વપ્નદોષ દ્વારા દૂર થાય છે. આ સમસ્યા નથી અને આની કોઇ દવા નથી.

સવાલ : હું એક વ્યકતિ ને પ્રેમ કરું છું. અમારું પ્રેમ પ્રકરણ હમણાં જ ચાલુ થયું હતું. અમે લોકો એ એક કરતા પણ વધારે વાર શરીર સુખ માણિયું છે. મારો BF મને પૂર્ણ રૂપે સંતુષ્ટ પણ કરે છે. પરંતુ હવે મામલો ગંભીર થયો છે. હવે એ મારી સાથે નિરોધ વગર શરીર સુખ માણવા માંગે છે. હું જાણું છું નિરોધ જરૂરી છે. તેને બે થોડા દિવસો પેહલાજ તાપસ કરાવી હતી અને તે જણાવે છે કે તેને કોઇજ પ્રકારનું એસટીડી નથી. શું મારે તેનો આગ્રહ માન્ય રાખવો જોઇએ?

જવાબ: આ સારી વાત છે કે, સુરક્ષિત શરીર સુખ માટે આપ ચિંતા કરો છો. આપ એક સંવેદનશીલ વયસ્ક છો. તે માટે આપને વધામણાં. નિરોધ નો પ્રયોગ ન કરવા અને વધુ અંતરંગતા અનુભવવાની લાલચની વાતને હું સમજી શકુ છું. પણ નિરોધ આપને યૌ-ન બીમારીથી બચાવે છે. આ એક સુરક્ષિત યૌ-ન સંબંધ સંબંધ માટે પણ એટલું જ જરૂરી છે. ફક્ત નકારાત્મક તપાસનો અર્થ આ વાતની કોઇ ગેરન્ટી નથી કે તેને કોઇ યો-ન સંક્ર-મણ નથી. પછી નિરોધ યૌ-ન સંક્રમણની સાથે સાથે વણજોયતા ગ-ર્ભથી પણ બચાવે છે. શરીર સુખ દરમિયાન બહાર આવવાનાં ફક્ત 78% કેસમાં ગ-ર્ભથી બચવાની વાત સામે આવી છે. તેનો અર્થ છે કે, ગ-ર્ભ રહી જવાની સંભાવના ઘણી વધુ છે. જો આપ હાલમાં બાળક નથી ઇચ્છતા તો આપ તેનાંથી બચવા માટે ગ-ર્ભનિ-રોધક જેવાં વિકલ્પોની મદદ લઇ શકો છો. આપને જે ઉચિત લાગે છે તે પ્રકારનાં ગ-ર્ભનિ-રોધકની આપ પસંદગી કરી શકો છો. અને જો આફનાં પાર્ટનરને પસંદ હોય તો એવાં ડોક્ટર્સની સલાહથી જ કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *