હું 32 વર્ષીય છું, બહેનપણી ના પતિ સાથે ખૂબ મજા કરી છે પરંતુ હવે તે લગ્ન…

અન્ય

હું ૨૪ વર્ષનો યુવક છું. હમણાં જ મારી સગાઈ ૨૩ વર્ષની યુવતી સાથે થઈ છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર અને શા’રી’રિ’ક રીતે સ્વસ્થ છે. જોકે તેનાં ઉભાર બહુ અવિકસિત અને નાનાં છે. અવિકસિત ઉભારને ઓપરેશન વગર કુદરતી રીતે વિકસાવવાની કોઈ રીત છે? કોઈ દવા, તેલ કે મા-લિશ દ્વારા એનો ઇલાજ શક્ય છે? જો હોય તો એનું નામ અને રીત જણાવશો.

ઉભાર વિકસાવવાનાં જેટલા ક્રીમ કે તેલ બજારમાં મળે છે એનાથી વાપરનારને કોઈ ફાયદો નથી. અમુક કસરત કરવાથી ઉભારના નીચેના સ્નાયુઓને વિકસાવી શકાય છે જેનાથી આપણને ઉભાર એક-દોઢ ઇંચ મોટાં થયાં છે એવું લાગે. હકીકતમાં નાનાં ઉભારમાં ઓછી જગ્યામાં વધુ જ્ઞાાનતંતુ ફેલાયેલા હોય છે. એને કારણે મોટાઉભારવાળી સ્ત્રીઓ કરતાં નાનાં ઉભારવાળી સ્ત્રીઓ વધુ ઉ’ત્તે’જ’ના અનુભવતી હોય છે

હું વીસ વર્ષની કુંવારી યુવતી છું. હું મારા જીવન સાથી સાથે અવારનવાર મજા માણું છું. અમને નિરોધ વાપરવો નથી ગમતો. જો મારે ગ’ર્ભ’નિ’રો’ધ’ક ગો’ળીઓ લેવી હોય તો કઈ રીતે લેવાય?

તમને જ્યારે મહિનો આવે ત્યારે પહેલા દિવસથી ગ’ર્ભિ’ન’રો’ધ’ક ગો’ળી લેવાની શરૃઆત કરો. મા-સિક આવ્યાના દિવસથી લગભગ એકવીસ દિવસ સુધી ગો-ળી લો. પછી અઠવાડિયા બાદ તમને પાછો મહિનો આવશે એટલે ફરી પહેલા દિવસથી એ ગો-ળીનું સે-વન શરૃ કરો. જ્યારે પહેલી વાર તમે ગો-ળી લેવાનું શરૃ કરો ત્યારે પહેલાં બે અઠવાડિયાં દરમ્યાન જ્યારે પણ મજા કરો ત્યારે નિરોધ વાપરવો જરૃરી છે. જોકે બીજી વખત મા-સિક આવી જાય પછી તમે સંપૂર્ણ રીતે સુ-રક્ષિત છો અને તમારે નિરોધ વાપરવાની જરૃર નથી.

હું ૩૫ વર્ષની છૂ-ટાછે-ડા લીધેલી યુવતી છું, મારા લગ્નમય જીવનના ત્રા-સ’માંથી મને મારી બહેન અને મારા બનેવીએ મુ-ક્તિ અપાવી. તેમના અહેસાનના બોજ નીચે હું તેમની સાથે તેમના ઘરે રહેવા લાગી. મને ખબર જ ન પડી કે ક્યારે હું મારા બનેવીને ચા-હવા લાગી અને અમારી વચ્ચે અનૈ-તિક સં-બંધ પણ બંધાઈ ગયા. હું નોકરી કરું છું અને મારી આવક બહેનના પરિવાર પર ખર્ચાઈ જાય છે. કદાચ એટલે જ બહેનને મને સાથે રાખવી ભારરૂપ નથી લાગતું.

મારી ખાસ બહેનપણી, જે મારી બધી વાતો જાણે છે, તેણે સમજાવ્યું હતું કે હું મારું ભવિષ્ય બ-ગાડી રહી છું. એક ઉંમર વીતી ગયા પછી મને કોઈ સાથે નહિ રાખે. મારે લગ્ન કરી લેવા જોઈએ. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ છું. કદાચ તે સાચું કહે છે. મારા ઘરના સભ્યો પણ મારા લગ્નની રાહ જોઈ રહ્યા છે પણ મેં પહેલા ક્યારેય વિચાર્યું જ નથી. શું કરવું જોઈએ? સલાહ આપશો?

તમારી બહેનપણી તમારી શુભચિંતક છે, એટલે તેણે તમને હકીકત જણાવી છે. તમારે તમારા ઘરે પાછા જવું જોઈએ અને ઘરના સભ્યોના સહકારથી ફરી ઘર વસાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી બહેનનાં બા-ળકો જે તમને માસી માસી કહીને પ્રેમ અને માન આપે છે, તમારા અને પિતાના સં-બંધો વિશે જાણશે તો ન-ફરત કરવા લાગશે અને પછી તમે ન તમારી બહેનના ઘરે રહી શકશો કે ન નવું ઘર વસાવવા લા-યક રહેશો. એટલે તે પહેલા તમારે તમારા બનેવી સાથેના અ-નૈ-તિક સં-બંધો પર પૂર્ણવિરામ મુકવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *