સવાલ- મારા કોલેજમાં આવતી એક છોકરી છેલ્લા 2 વર્ષથી મને રોજ સ્માઈલ આપે છે, અને મને હેલો કહે છે શું તે મને લાઈક કરતી હશે ? એક યુવક ( સુરત)
જ્વાબ – મારા મત અનુસાર એ તમને એક સારા નેચરના સ્ટુડન્ટસ તરીકે ઓળખે છે, કોઈ રોજ સ્માઈલ આપે અને હેલો કહે એને પ્રેમ તો ના જ કહી શકાય દોસ્ત.
સવાલ- મારા ફરિયામાં રહેતી એક યુવતીનું નેચર બોવ ખ’રા’બ છે એને લોકો હવે ધંધા કરવા વાળી પણ કેહવા લાગ્યા, પણ એ યુવતી મને ગમે છે અને મારે લગ્ન કરવા છે તો શું હું મારા ઘરના ને કેમનો મનાવું. એક યુવક (બનાસકાંઠા)
જવાબ- કોઈના કહેવાથી કે કોઈના માનવાથી આ લાગુ નથી થતું, બીજું કે પોતાને ગમતું હોય તો કોણ ના કહી શકે ? કહેવત પણ છે ને રાજાને ગમતી રાણી, છા’ણા વિણતી આણી .તમે તમારા ઘરમાં 10 વાત એની સારી કરશો તો તમારા ઘરમાં પણ એના જોડે લગ્ન માટે માની તો જશે જ.
સવાલ- મારે મારા મામાના ઘર સામે રહેતા એક યુવક જોડે પ્રેમ છે, અમે લગ્ન પહેલા બધું જ પતાવી દીધું છે, મારે એના જોડે લગ્ન કરવું છે પણ મારા ઘરના લોકો એ સ્પષ્ટ ના પાડી દીધી છે, હું શુ કરું. એક યુવતી( વડોદરા)
જવાબ- જો જે થઈ ગયું છે એને ભૂલવાનો પ્રયત્ન કરો, બીજું કે તમારા ઘરના લોકો તમારું ખોટું નહી વિચારતા હોઈ એટલે એમની કહેલી વાત પણ તમે માનો..
સવાલ- મારા ગામના એક યુવક જોડ મને પ્રેમ છે અને અમે રંગ-રેલીયા મનાવી લીધા પછી એને મને કહ્યું કે હું તો ખાલી તને વાપરવા માટે જ રાખીશ, હવે હું કોને કહું.. એક યુવતી(સિલોર)
જવાબ- જો પહેલી વાત કે તમે આ હિસાબે તો પ્રેમ જ ખો’ટી વ્યક્તિને કર્યો જે તમારા લાયક નહોતો, હવે જે થઈ ગયું છે એને હજુ પણ ભૂલી જાવ અને નવી જિંદગી ચાલુ કરો