કચરા નો ઉપયોગ કરી ને આ બાળકે બનાવી એવી વસ્તુ કે આજે કમાય છે લાખો રૂપિયા..

ખબરે

તમે ઘણા લોકો વિશે સાંભળ્યું અથવા જાણ્યું હશે કે તેઓ યુ ટ્યુબ પરથી સારી કમાણી કરી રહ્યા છે. હા, યુ ટ્યુબ એ ફક્ત ઓનલાઇન કમાવવાનો શ્રેષ્ઠ રસ્તો નથી. અહીંયા થી તમને સારી એવી પ્રતિથા પણ મળે છે એક પ્લેટફોર્મ મળે છે જેના લીધી તમે પૈસા કંઈ શકો છો.

તમે જોયું હશે કે અનેક વખત આપડા ઘર ની સાફ સફાઈ થઇ ત્યારે ઘરમાંથી ઘણો બધો એવો કચરો નીકળતો હોય છે જે કૈજ કામ નો નથી હોતો. જો તમે તમારી બુદ્ધિ દોડાવી ને વિચારો તો એ કચરો કરોડો નો હોઈ શકે છે આપડે આજે એક એવા બાળક વિષે વાત કરવા જય રહ્યા છીએ જેને આ કચરા માંથી ખાસ્સા એવા પૈસા બનાવી લીધા છે.

ઘર ની સાફ સફાઈ વખતે જ્યાં કચરા નો ઢગલો થયો ત્યારે આ બાળક ને વિચાર આવ્યો કે આ બધી વસ્તુ કચરો તો ના હોઈ શકે ત્યારે તેણે પોતાની બુદ્ધિ દોડાવી ને કૈક વિચારીયું તેણે આ કચરા માંથી કૈક સારી વસ્તુ બનવાનો વિચાર આવ્યો અને તેણે આ વસ્તુ બનાવતી વખતે પોતાના ફોન થી વિડિઓ બનવ્યો જે વિડિઓ ને તેણે યુ ટ્યુબ પાર પોસ્ટ કર્યો.

જોત જોતા માં આ બાળક ને લોક ચાહના મળતી ગઈ અને આજે તેણે ઘણા બધા વિડિઓ બનાવી ચુક્યો છે.

નીચે આપેલા વિડિઓ માં તમે તેની કાળા જોઈ શકો છો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *