કઈ ઉમર સુધી મહિલાઓ ને સમાગમ માણવા નું મન થાય છે અને તેને નો મળે તો..

અન્ય

સે*ક્સ માટે સ્ત્રી હોય કે પુરુષ બંને માટે તેમની ઉમર મહત્વનો ભાગ ભજવે છે. ઘણા નું માનવું હોય છે કે સે*ક્સ માટે કે પછી સે*ક્સ ની કોઈ ઉમર હોતી નથી પણ આવુ નથી. આ બ્લોગ માં હંમે તમને વ્યક્તિ ની ઉમર અને સે*ક્સ વચ્ચે શું કનેક્શન તે જણાવવાના છીએ.

અમુક સર્વેક્ષણ દ્વારા જાણવા મળ્યું કે સ્ત્રી ૪૦ ની ઉમર પછી સભોગ માં વધારે રૂચી રાખે છે કેમ કે તે એવો સમય હોય છે જયારે તેમના પર નાં બાળકો ની ક પછી નાં બીજી કોઈ જિમ્મેદારી હોય છે માટે તે એવો સમય છે જ્યાં સ્ત્રિયો ખુલ્લા મને અનુબવ સાથે સે*ક્સ માણી શકે છે. જયારે પુરુષો વધારે સે*ક્સ ૨૫ થી ૩૦ ની ઉમર માં માણે છે. ૫૦ વર્ષ ની ઉમર પછી પુરુષો અઠવાડિયા માં લગભગ ૧ વાર સે*ક્સ માણવાની ઈચ્છા રાખે છે જયારે ૨૫ થો ૪૦ ની ઉમર વચ્ચે પુરુષો અઠવાડિયામાં લગભગ ૩ થી ૪ વાર સે*ક્સ ઈચ્છે છે.વધુ જાણકારી માટે હંમે કેટલીક અલગ અલગ ઉમર ની વ્યક્તિઓને આ વિષે પૂછ્યું તો તેમનો અનુભવ આ પ્રમાણે હતો.

૨૦ વર્ષ ની મહિલાઓ નું કેહવું છે કે તેમનું માનવું છે કે સે*ક્સ માટે આ જ સમય બેસ્ટ હોઈ શકે છે. તેઓ તેમના પ્રેમી સાથે લગભગ દરેક દિવસે સે*ક્સ માણે છે અને તેઓને સાંજ થતા સીધા બેડ પર જઈ સુઈ જવું ખુબજ નાપસંદ છે. તેઓ માણે છે લાઈફ માં બાળકો ના આવી જવા થી સે*ક્સ કરવાની માત્રા ઓછી થતી જાય છે અને લોકો સાંજ થતા બસ હોટ બાથ લઈને સુઈ જવું પસંદ કરતા હોય છે.

જો એક ની કે પછી બંને ની આવક સારી આવતી હોય તો તેઓ મીની વેકેસન પર પ્લાન કરી કોઈક રોમેન્ટિક જગ્યા પર જાય છે અને એક બીજા ને સમય આપે છે અને તેઓ તેમની સે*ક્સ લાઈફ ખરાબ કે પછી બાળકો ની દેખરેખ ની વચ્ચે ઓછી કરવા નથી માંગતા.

એક દંપતી કહે છે કે તેમના લગ્ન ને બે વરસ થઇ ગયા પણ તેઓ એક બીજા સરપ્રાઈઝ ગીફ્ટ કે પછી સરપ્રાઈઝ ટ્રીપ આપવાનું નથી ભૂલતા અને આજ વસ્તુ તેમને ખુબજ આનંદાયી અને તેમની સે*ક્સ લાઈફ ને મજબુત બનાવે છે.

આ ઉમર માં સ્ત્રિયો અને પુરુષો પોતાના શરીર ને લઈને ખુબ ભ્રમિત હોય છે પણ તમારે શરીર ની કદ-કાથી સારી અને બેડોળ રાખવી જરુરી છે. શરીર બેડોળ, આકર્ષક અને સે*ક્સી રાખી શકાય તે માટે અઠવાડિયા માં ૩ થી ૪ વાર જીમ જવું જોઈય્યે. ઉમર વધવાની સાથે શરીર જેવું આપણને જોઈય્યે તેવા આકાર માં નથી રેહી શકતું માટે આ વસ્તુ તમારી સે*ક્સ લાઈફ માં અસર કરી શકે છે.

માટે આ ઉમરની વ્યક્તિયો નું માનવું છે કે બાળકો આવ્યા પછી અને ૩૦ ની ઉમાર થઇ ગયા પછી સે*ક્સ લાઈફ વધુ સારી રીતે અને નિયમિત ગાળા માં એન્જોય ની કરી શકીએ અને તેટલો આનંદ ની આપી શકીએ એક બીજા જેવો તેઓ હમણાં આપે છે.

આ ઉમર ના દમ્પ્તીયો નું કેહવું છે, આ ઉમર ના સમયગાળા માં તેઓ સેકસ ને જેટલી સારી રીતે એન્જોય કરે છે તેટલી સારી રીતે તેઓ પેહલા ની કરી શક્યા. તેમના બાળકો આવ્યા પછી તેમને સે*ક્સની રીયલ ઉત્તેજના અને રૂચી જાણવા મળી. તેઓ કહે છે કે જ્યારથી તેમના બાળકો આવ્યા ત્યારે પછી થી તે બંને એકબીજાની વધારે પાસે આવી શક્યા. આ ઉમર ભલે સે*ક્સ દરરોજ કરવાની જગ્યા એ અઠવાડીયા માં ૨ થી ૩ વાર કરવા મળે પણ પેહલા કરતા વધારે ઉત્તેજના થી અને વધારે સારી રીતે કરી શકીએ છે. બાળકો આવ્યા પછી પણ સેકસ લાઈફ એટલી જ રસપ્રદ અને મજેદાર રહે છે જેટલી પેહલા હતી.

આ ઉમર માં સે*ક્સ લાઈફ વધારે સારી માનવામાં આવે છે કેમ કે આ ઉમરમાં સે*ક્સ માત્ર શરીર ની ભૂખ મટાડવા નહિ પણ મનની શાંતિ અને એક બીજાની ઈચ્છા ને મહત્વ આપતા કરાય છે. બાળક આવ્યા પછી સ્ત્રી ના શરીર ની આકાર બદલાઈ જાય છે માટે તે સે*ક્સ પર્ત્યે નીરસ થતી જાય છે તે વાત સાચી છે. પણ જો તમારો પાર્ટનર આ વાત ને વધારે ગંભીરતા થી નાં લે તો સે*ક્સ લાઈફ માં કસો ફરક આવતો નથી. અને મહિલાઓ તેનું શરીર બાળક આવ્યા પછી પણ પેહલા જેવું બનાવી શકે છે પણ તેમાં થોડો સમય લાગતો હોય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *