લગ્ન ના બે દિવસ બાદ જ વરરાજો દુલ્હન ને છોડી ને ભાગી ગયો, કારણ જાણી ને ઘરવાળાઓ ના પણ હોશ ઉડી ગયા..

અન્ય

લગ્નના બે જ દિવસ બાદ વરરાજા તેના ઘરેથી ગુ’મ થયો હતો. વરરાજાના પરિવારજનો તેની શોધ કરી રહ્યા છે પરંતુ તેનો પત્તો હજુ સુધી મળી શક્યો નથી. વરરાજાએ ઘર છોડ્યું હોવાના સમાચારથી બંને પરિવારમાં શોક છે. આખો મામલો ઉત્તર પ્રદેશના પીલીભીતનો છે.

Advertisement

એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ તેના લગ્નના માત્ર બે દિવસ બાદ તેના ઘરમાંથી ગુ’મ થયો હતો. પોલીસે આ માહિતી આપી હતી. ઘટના બીલસાંડા પોલીસ સર્કલ હેઠળના વિસ્તારની છે. પોલીસ અધિકારી બિરજા રામે જણાવ્યું હતું કે 8 ડિસેમ્બરે શાહજહાંપુર જિલ્લામાં લગ્ન બાદ વરરાજા 9 ડિસેમ્બરની સવારે પરિવારના સભ્યો અને સ-બંધીઓ સાથે ઘરે પરત ફર્યો હતો, જ્યારે કન્યા સાંજે પરત ફરી હતી.

ત્યારબાદ વરરાજા બે દિવસ પછી ગુ’મ થયો હતો અને વરરાજાના ભાઇ દ્વારા લેખિત ગુ’મ થયાની જાણ કરવામાં આવી હતી. પોલીસે વરરાજાના ફોન રેકોર્ડ શોધી કાઢ્યા અને જાણ્યું કે તેણે ઘર છોડતા પહેલા સ્થાનિક ડોક્ટરને બોલાવ્યો હતો.

પોલીસે તે ડોક્ટરની પૂછપરછ કરી કે જેમણે કહ્યું કે તે વ્યક્તિ જા-તીય વિકારથી પી-ડિત હતો, જેના કારણે તે ખૂબ જ પરેશાન હતો. એસએચઓએ જણાવ્યું હતું કે આ વ્યક્તિના ગુ-મ થવા અંગે નજીકના તમામ પોલીસ મથકને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તેનો શોધવાનો પ્રયાસ ચાલુ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.