પતિ લગ્ન પછી અલગ સુવા જતો રેહતો હતો, પરંતુ એક દિવસ બન્યું એવું કે જાણીને પત્ની ના હોશ ઉડી ગયા..

અન્ય

શેહરી વિસ્તારમાં રહેતા યુવાન જતીન ના લગ્ન નેહા સાથે ધામધૂમથી થયાં હતાં. લગ્ન બાદ જતીન અને નેહા નો પરિવાર ખુબજ ખુશ હતો. જતીનને નજીક માં જ પોતાની કરિયાણા ની દુકાન હતી. બંને પતિ પત્ની એક બીજા થી ખુશ હતા. લગ્ન બાદ બંને વચ્ચે શ-રીર સુખ ના સ-બંધ પણ સારા હતા નેહા પોતાના પતિ જતીન થી ખુબજ ખુશ હતી. પરંતુ હાલ માં કૈક એવું બન્યું કે નેહા એ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે તે પત્ની હોવાની ખુશી નથી અપાતો..

નેહા એ પતિ જતીન સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ આ-ક્ષેપ કર્યો છે કે, લગ્ન બાદ થોડા દિવસ પછી તેનો પતિ તેનાથી અલગ ઊંઘી જતો હતો અને પત્ની તરીકેના સં-બંધ રાખતો ન હતો. કોઈવાર તેની ઈચ્છા હોય તો સાથે આવીને ઊંઘી જતો શ-રીર સુખ માણતો બાદમાં પાછો અલગ જઈને ઊંઘી જતો હતો. આટલું જ નહીં, યુવકે તેના માતાપિતાના કહેવાથી લગ્ન કર્યા હતા.

પરંતુ જતીન હવે નેહા ને એમ કેહતો હતો કે તું મને ગમતી નથી. વારંવાર આ સાંભળી ને નેહા કંટાળી ગઈ હતી. નેહા ને પણ એવું લાગ્યું કે જો હું ગમતી ન હતી તો મારી સાથે લગ્ન શા માટે કર્યા પરંતુ સત્ય તો કૈક બીજું જ હતું. માટે નેહા એ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી અને પોલીસે તાપસ શરુ કરી ત્યારે એવું જાણવા મળ્યું કે તમારા હોશ ઉડી જશે.

લગ્નના ચાર-પાંચ મહિના બાદ આ નેહાનો પતિ તેનાથી અલગ રહેવા લાગ્યો હતો અને તેની સાથે પત્ની જેવો વ્યવહાર કરતો ન હતો. યુવતી સાથે કામ પુરતા જ સં-બંધ રાખી અલગ જઈને ઊંઘી જતો હતો. યુવતીએ તેના પતિને આવું વર્તન કરવા પાછળનું કારણ પૂછતા તેણે જણાવ્યું કે, “તું મને ગમતી નથી. મેં મારા માતાપિતાના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા છે.”

એક દિવસ જયારે સવારે જતીન સવારે નાહવા ગયો ત્યારે તેના ફોન માં વારંવાર કોઈક ના મેસેજ આવતા હતા નેહા ને થયું કે લવ ને જોવ કોના હશે ત્યારે નેહા એ એવું જોયું કે એની આખોને વિશ્વાસ ન આવ્યો. જતીન નું લગ્ન પેહલા કોઈક યુવતી સાથે છક્કર હતું અને બંને એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ જતીન ના માતા પિતા ને આ વાત માન્ય ન હતી માટે જતીને નેહા સાથે ચુપચાપ લગ્ન કરી લીધા હતા.

સંસાર બગડે નહીં તે માટે યુવતી આ તમામ સહન કરતી હતી. યુવતીએ તેના પતિના આવા વર્તન અંગે સાસુ-સસરાને કહેતા સાસુ-સસરાએ થોડા સમય પહેલાં જ લગ્ન થયાં છે, સમય વીતશે એટલે આપોઆપ બધું સારું થઈ જશે તેમ કહી દિલાસો આપ્યો હતો. યુવતીનો પતિ તેને પત્ની તરીકે માનવા તૈયાર ન હતો. જોકે, તેની ઇચ્છા હોય ત્યારે શ-રીર સં-બંધ બાંધીને અલગ સૂવા માટે જતો રહેતો હતો. યુવતીથી તેના પતિનું આવું વર્તન સહન ન થતાં તેણે તેણીના માતાપિતાને આ બાબતે વાત કરી હતી અને સાથે જ પિયરમાં રહેવા જતી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *