લગ્નબાદ પતિ નીકળ્યો નાબાલિક,પુત્રવધૂ સાથે સસરાએ ઉજવી સુહાગરત,વહુ થઈ પ્રેગ્નેન્ટ…

અન્ય

સસરા અને પુત્રવધૂ વચ્ચેના સંબંધોના તમામ સમાચારો વચ્ચે ઉત્તરપ્રદેશથી એક ખૂબ જ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક સસરાએ તેના જ પુત્રની પત્ની સાથે લગ્ન કર્યા છે અને કોઈને સમાચાર પણ મળ્યા નથી બંને ચાર વર્ષ પહેલા સંબંધમાં સાસરા અને વહુ હતાં અને હવે પતિ-પત્ની બની ગયા છે.

જો કે પૂર્વ પતિની ફરિયાદના આધારે પોલીસે બંનેને પકડી લઈ આવ્યા હતા પરંતુ પોલીસે બંનેને કોર્ટમાં પોલીસ સમક્ષ લગ્નના કાગળો બતાવ્યા હોવાથી પોલીસે તેમને છોડી દેવા પડ્યા હતા મામલો ઉત્તરના બડાઉન જિલ્લાના દાબટોરી ચોકી વિસ્તારનો છે જ્યાં એક યુવકે થોડા દિવસો પહેલા બિસૌલી પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેના લગ્ન વર્ષ 2016 માં વઝિરગંજ વિસ્તારની એક યુવતી સાથે થયાં હતાં બંને આખા વર્ષ સાથે રહ્યા બીજા વર્ષે પત્ની તેના પિતા સાથે ક્યાંક ગઈ હતી.

યુવકે જણાવ્યું કે ત્યારથી તે બંનેને શોધી રહ્યો હતો પરંતુ વર્ષો પછી તેને ખબર પડી કે બંને લોકો ચંદૌસીમાં રહે છે જે બાદ તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે પોલીસે તેના પિતા અને પત્નીને પકડી પાડ્યા હતા પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેની પત્ની તેના પૂર્વ પતિથી નારાજ છે લગ્ન સમયે તેનો પતિ સગીર હતો તેણી પોતાની સ્વતંત્ર ઇચ્છાના સાસરા સાથે ગઈ હતી.

તેણે જણાવ્યું હતું કે આ બંનેના લગ્ન થઈ ગયા છે અને હવે તેને સસરાથી બે વર્ષનો પુત્ર પણ છે તે બંને તેમના જીવનમાં ખુશ છે મહિલાએ જણાવ્યું કે ગામમાં બદનામીના ડરને કારણે તેઓ ચંદૌસીમાં રહેવા લાગ્યા છે સમાચાર અનુસાર છોકરો મજૂરી કામ કરે છે અને શિક્ષિત નથી જોકે હવે આ વિસ્તારમાં ચર્ચા છે કે પતિ-પત્નીના સંબંધ હવે માતા-પુત્રમાં ફેરવાઈ ગયા છે.

અગાઉ યુવકે જાહેર માહિતી દ્વારા તેની પત્ની અને પિતા વિશે માહિતી માંગી હતી જે બાદ આ લોકોને કોતવાલી કહેવાતા ત્યારબાદ મહિલા તેમના સાસરાની સાથે પત્નીની જેમ જીવવાનું કહેતા તેમની સાથે જવાની મક્કમ હતી આખરે કેટલાક પ્રમાણપત્રો જોયા બાદ પોલીસે તેને તેના સાસરીયા સાથે જવા દીધો.

મિત્રો બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.હવસ ખોર સસરા એ વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે કર્યું દુસકર્મ. પિયર ગયેલી યુવતી સાથે ફોન પર પ્રેમલીલા કરતા સસરાનો ભાંડો ફૂટ્યો. મહિલા પોલીસે સસરા, સાસુ અને પતિની કરી ધરપકડ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વંશ વધારવા માટે સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી આચર્યું દુસકર્મ. પરંતુ પુત્રવધુ સાથે મોબાઈલ પર પ્રેમલાપ કરતા સસરાનો ભાંડો ફૂટયો.

સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, અમદાવાદ પૂર્વમાં રહેતી 22 વર્ષીય માનસિક અસ્થિર યુવતીના લગ્ન વિકલાંગ યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સસરાની નજર પુત્રવધુ પર બગડી હતી. પુત્ર વંશ વધારવા સક્ષમ નહિ હોવાથી સસરાએ પુત્રવધુ સાથે દુસકર્મ શરૂ કર્યું. પુત્રવધુએ સાસુ અને પતિને સસરાની કરતુત જાણ કરી. પરંતુ, માનસિક અસ્થિર હોવાથી તેની વાત કોઈએ માની નહિ, હદ તો ત્યારે થઈ આ યુવતીએ પોતાના પિયરમાં પણ સસરાની કરતુત કહી, પણ તેઓએ પણ વાત માની ન હતી. પરંતુ થોડા દિવસ પહેલા યુવતી તેના પિયર આવી, ત્યારે સસરાના ફોન પર પ્રેમલીલાની વાતોનું રેકોડીંગ પરિવારને મળતા સસરાનો ભાંડો ફૂટ્યો.પોલીસ તપાસમાં ખુલ્યું કે, 61 વર્ષના સસરાએ યુવતીના લગ્નના 5 દિવસ બાદ જ દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું. યુવતીની એકલતાનો લાભ લઈને સસરા કાળા કામ કરતો હતો. આ કૃત્યની જાણ સાસુ અને પતિને થતા તેઓએ યુવતી હેરાન કરવાનું શરૂ કર્યું, અને બીજા કોઈને નહીં કહેવા ધમકી પણ આપી.

માનસિક અસ્થિર હોવાથી યુવતી શોષણનો ભોગ બનતી રહી. વંશ વધારવા સાસુ અને પતિએ પણ સાથ આપતા મહિલા પોલીસે સસરાની સાથે બન્નેની પણ ધરપકડ કરી. સમાજમાં શર્મસાર કરતા આ કિસ્સાથી હવે યુવતી સાસરીમાં પણ સુરક્ષિત નથી. હાલમાં મહિલા પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી સસરા અને પુત્રવધુનું મેડિકલ તપાસ કરાવી. આ ઉપરાંત સસરા ની પ્રેમલીલા ના ઓડીઓ કલીપ જપ્ત કરીને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી મિત્રો એવોજ એક બીજો પણ કિસ્સો છે જે આપણને અમે જણાવી રહ્યા છે.

દર્શક મિત્રો આજે સમાજ માં એવા એવા કિસ્સાઓ જોવા મળે છે તમે વિશ્વાસ નહિ કરો દિવસે ને દિવસે લોકો અને ખાસ કરીને પોતાની હવસની આંગ ને કાબુ માં ના રાખનાર નરાધમો એવા એવા કૃત્યો કરે છે જેના કારણે બે વ્યક્તિઓ વચ્ચે ના સબંધ ને અને લાગણીઓ ને ઠેશ પોહચે છે. વાત અહીં એવી છે કે નરાધમ સસરો પોતાની પર કન્ટ્રોલ રાખી શકતો નથી પૌત્ર રામળવાની ઉંમરે પોતાની વહુ પરજ નજર બગાડે છે અને આ જ કારણે તે સંતાન સુખ ના બહાના નો આધાર લઈને વધુ સાથે ના કરવાનું કરે છે.

સસરા અને પુત્રવધૂના સંબંધના લીરેલીરા ઉડાડતો કિસ્સો હાલ સામે આવ્યો છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેલી એક 28 વર્ષીય પુત્રવધૂને સંતાન સુખ આપવા માટે વિધિના નામે સસરાએ છેડતી કરી હોવાની ઘટના બની છે. આ સસરો બાજુ વાળની પુત્ર વધુ સાથે આ કૃત્ય કર્યું હતું.આખા મામલા માં એવું આવ્યું હતું કે સંબંધી હોવાથી તેઓએ ખુબજ નજીક હતાં.

તેઓ પાડોશી હતાં અને સબંધે કાકા સસરા અને પુત્રવધૂ હતાં.એકલતાનો લાભ ઉઠાવીને સસરા એ આ કૃત્ય ને અંજામ આપ્યો હતો. પુત્રવધૂ ને સંતાન પ્રાપ્તિ ના બહાને એકલાત માં બોલાવી તેની સાથે ના કરવાનું કર્યું હતું.ઘટનામાં પોલીસ ફરિયાદ થતા પુત્રવધૂ અને સસરા વચ્ચેના પુત્ર અને પિતા જેવા સંબંધોના લીરેલીરા ઉડ્યા છે. 28 વર્ષીય પુત્રવધૂને સસરો તેના બેડરૂમમાં લઇ જતો અને તેના શરીર પર ચંદન,ઘી અને કાળા તલના તેલથી મસાજ કરી છેડતી કરતો હતો.

યુવતીએ આવિશે ફરિયાદ કરતાં કોઈ એ આ વાત પર ધ્યાન આપ્યું ના હતું.આવું એક બે વાર નહીં પરંતુ લગભગ ચાર વાર કરી ચુક્યો છે. યુવતીએ આવાત નો વિરોધ કરવાની કોશિશ કરતા પરિવાર જનોએ ઉપરથી તેનેજ ચૂપ કરો દીધી હતી. નારાધમે યુવતીને તેના પાછળ ના ભાગે માલિશ કરવાના બહાને અડપલાં કર્યા હતાં અને વધું માં જ્યારે યુવતીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો આ નરાધમ એ યુવતી ના પાછળ ના ભાગમાં ગરમ તેલ રેડી દીધું.

પોલીસ ફરિયાદમાંથી મળતી માહિતી પ્રમાણે, 28 વર્ષીય મહિલાનાં 2018 ઓગસ્ટમાં લગ્ન થયા હતાં. જેના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ મહિલાનાં પરિવારમાં સાસુ, સસરા, નણંદ અને દિયરનો સમાવેશ થાય છે.પરિણીતાને સંતાન ન હોવાથી પતિ પણ તેને માનસિક અને શારારિક ત્રાસ આપતો હતો. ત્યારે તેણે સંબંધી કાકા સસરા જોડે મોકલાઈ અને તેનું પરિણામ આવું આવ્યું હતું.હાલમાં આ નરાધમ ની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *