શા માટે મહિલાઓ ખુલ્લા માં વધારે સમાગમ માણવાનું પસંદ કરે છે, કારણ જાણી તમારા રુંવાટા ઉભા થઇ જશે..

અન્ય

આ સર્વેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે પકડાઈ જવાનો ડર હોવા છતાં શું તેઓ જાહેરમાં સે*ક્સ કરવા તૈયાર છે? આ પ્રશ્નના જવાબમાં નાના-મોટા શહેરોમાંથી ઘણાં જ રસપ્રદ જવાબ મળ્યા છે. રાજસ્થાન અને જયપુરમાં સૌથી વધુ લોકોએ આ પ્રશ્નના જવાબમાં હા કહ્યું, એટલે કે આ શહેરના લોકોમાં કોઈ જોઈ લેશે કે પછી પકડાઈ જવાનો કોઈ ડર નહોતો. જયપુરમાં 67.5 ટકા લોકો જાહેરમાં સે*ક્સ કરવા મામલે નિર્ભય દેખાયા હતા.

રાજસ્થાનની જેમ પુણેના 67.5% લોકોએ પણ કોઈ ભય વિના કહ્યું કે તેમને કોઈ જોઈ જાય કે પકડાઈ જાય તે બાબતો કોઈ જ ડર નથી. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ચંડીગઢના લોકો હતા. ચંડીગઢમાં 62 ટકા લોકો પકડાઈ જવાનો ડર હોવા છતાં ખુલ્લામાં સે*ક્સ કરવા માગે છે. ચેન્નાઈમાં પણ લગભગ 27 ટકા લોકો કોઈ ખચકાટ વિના ખુલ્લામાં સે*ક્સ માણવાના પક્ષમાં દેખાયા હતા.

ભારતમાં કોઈ પણ જાહેર સ્થળે પાર્ટનર સાથે બેડરૂમ જેવો સમય પસાર કરવો સામાન્ય માનવામાં આવતું નથી. શરમના પડદા અને બદનામીના ડરથી તેને બંધ રૂમમાં કેદ રાખવાની ફરજ પાડી છે. જોકે, હવે સમયની સાથે સમાજમાં પણ ઘણાં બદલાવ આવી રહ્યાં છે. આ જ કારણથી હવે ઓફિસમાં સે*ક્સ કરવાની બાબતે લોકોની માનસિકતા વધુ ઉદાર લાગે છે.

ભારતમાં સે*ક્સની ઈચ્છાઓ પૂરી કરવા માટે ઓફિસ એક નવું હોટ સ્પોટ બનતું જઈ રહ્યું છે. આ સર્વેમાં સામે આવેલી માહિતી પ્રમાણે મોટાભાગના ભારતીયો ઓફિસમાં સે*ક્સ કરવાની ઈચ્છા રાખે છે. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે ઓફિસમાં સે*ક્સ કરવા અંગે તેઓ શું વિચારે છે, ત્યારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં 48 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો. જ્યારે ચેન્નાઈમાં 42 ટકા અને ગુરૂગ્રામમાં 43.7 ટકા લોકોએ આ સવાલનો હામાં જવાબ આપ્યો.

ગત સર્વેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ઓફિસમાં કોઈ કર્મચારી સાથે સંબંધ બનાવી શકે છે, તો તેના જવાબમાં 44 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો હતો અને 56 ટકા લોકોએ તેને નકારી કાઢ્યું હતું. તમને જણાવી દઈએ કે, ઈન્ડિયા ટુડેનો આ સર્વે 23 જાન્યુઆરી 2019છી 20 ફેબ્રુઆરી 2019 સુધી 4028 લોકોની સાથે વાતચીત પર આધારિત છે. જેમાં આયુ વર્ગ 14-29, 30-49 અને 50-69 વર્ષના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *