કોઈ પણ મહિલાને ભરપૂર આનંદ આપવા અપનાવો આ રીતે, ક્યારેય તમારા થી દૂર નહિ જાય..

અન્ય

પ્રીમેચ્યોર ઈજેક્યુલેશનથી લઈને શરીર સુખ ની ઈચ્છા ઓછી થવા જેવી અનેક સમસ્યાઓ છે, જે મોટાભાગે પુરુષોને પરેશાન કરે છે. અનેક લોકો તેની સારવાર કરાવવા માટે ડોક્ટરો પાસે જાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કેટલાંક ઘરેલુ નુસખાથી પણ શરીર સુખ ની ઈચ્છા વધારી શકાય છે. અનેક રિસર્ચમાં આ વાતનો ખુલાસો થઈ ચૂકયો છે કે કેટલાક ભારતીય મસાલા શરીર સુખ ની ઈચ્છાને વધારવાનું કામ કરે છે.

1. જાયફળ:

જાયફળને સૌથી ગરમ મસાલામાંથી એક માનવામાં આવે છે. રિસર્ચમાં આ વાતની પુષ્ટિ થઈ છે કે જાયફળ વિ’યાગ્રાની જેમ કામ કરે છે. તેને ઉપરથી થોડુંક છીણીને ખાઈ શકાય છે. જોકે તેનું સેવન બહુ ઓછી માત્રામાં કરવું જોઈએ.

2. લસણ:

શરીર સુખ ની ઈચ્છા વધારવા માટે લીલા મરચાની સાથે લસણ ખાવાનો બહુ જૂનો સંબંધ છે. તમે લસણને ફોલીને તેને માખણમાં ફ્રાય કરીને પણ ખાઈ શકો છો. લસણ પ્રીમેચ્યોર ઈજેક્યુલેશનની મુશ્કેલીને પણ દૂર કરે છે.

3. આદુ:

આદુ શરદી-ઉધરસ દૂર કરવાથી લઈને ઈમ્યૂનિટી વધારવા માટે જાણીતું છે. તેને નિયમિત રીતે ખાવાથી શરીર સુખ ની ઈચ્છા પણ વધે છે. તેમાં મળી આવતાં તત્વ સે’ક્યુ’અલ પરફોર્મન્સને મજબૂત બનાવે છે.

4. લવિંગ:

લવિંગ એક ગરમ મસાલા છે. તે ખાવાને સુગંધીદાર બનાવે છે. સામાન્ય રીતે લવિંગનો ઉપયોગ ઈમ્યૂનિટી વધારવા માટે કરવામાં આવી છે. પરંતુ તે સિવાય તે તમારી શરીર સુખ ની લાઈફને શાનદાર બનાવે છે.

5. મેથીના બીજ:

મેથીના બીજમાં મળી આવતાં સેપોનિન ટેસ્ટોસ્ટેરોનને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ હો’ર્મોનના વધવાથી પુરુષોમાં શરીર સુખ પાવર વધે છે.

6. ઈલાયચી:

દરેક રંગની નાની અમથી જોવા મળતી ઈલાયચી બહુ કામની છે. ઈલાયચી થાક દૂર કરીને એનર્જી વધારે છે. તેનાથી લોકોની શરીર સુખ ની ઈચ્છા પર સારી બને છે.

7. કેસર:

કેસર શરીર સુખ ની ઈચ્છા વધારવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કારણ છે કે મોટાભાગના પુરુષોને દૂધમાં કેસર મિક્સ કરીને પીવાની સલાહ આપે છે.

8. વરિયાળી:

મોટાભાગના લોકો ભોજન પછી વરિયાળી ખાવાની ટેવ ધરાવે છે. વરિયાળી મોઢાનો સ્વાદ સારો બનાવે છે. તેમાં એસ્ટ્રોજન પદાર્થ હોય છે, જે શરીર સુખ ની ઈચ્છાને પણ વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *