યુવતીએ હીરાના વેપારી સાથે મીઠી મીઠી વાતો કરી મળવા બોલાવ્યો, માણ્યું શ-રીરસુખ ને પછી તો….

અન્ય

પુણામાં હીરાના વેપારીને અજાણી યુવતી સાથે શા-રીરિ-ક સં-બંધ બાંધવા ભારે પડી ગયા હતા. પુણાના હીરાના વેપારીને યુવતીએ હનીટ્રેપમાં ફસાવી 3 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. જોકે, વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં યુવતી સહિત બે આ-રોપીઓની પોલીસ ધ-રપ-કડ કરી લીધી છે. ગેંગના 10 સભ્યો દ્વારા વેપારીને હનીટ્રેપમાં ફ-સાવીને તોડ કરવામાં આવ્યો હતો.

પુણા પોલીસે યુવતી સહિત બે લોકોની ધ-રપ-કડ કરતાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. કુલ 10 આરોપીઓએ હનીટ્રેપ કર્યું હતું. પુણા પોલીસે સીસીટીવીના આધારે પુણા વિસ્તારમાંથી આ-રોપીઓને ઝ-ડપી પાડ્યા છે. હનીટ્રેપમાં ભારતી, મંજુ, હિરલ, સોનુ સનોબર ઉફ્રે સોનુ ઉર્ફે સોનલ અદનાન મકરાની, ચિરાગ જાધવના નામ ખૂલ્યા છે.

પુણા પોલીસે વેપારીને હનીટ્રેપમાં ફસાવી શ-રીર સં-બંધ બાંધનાર યુવતી અને એક નકલી પોલીસ એવા રીક્ષા ડ્રાઇવરની ધ-રપ-કડ કરી છે. પકડાયેલી યુવતીનું નામ સોનુ ઉર્ફે સનોબર અદનાન મકરાની છે. જે યુવકોને લલચાવીને તેમની સાથે શા-રીરિ-ક સં-બંધ બાંધતી હતી. આ પછી અન્ય લોકો ફ-સાયે-લી વ્યક્તિ સાથે તોડ કરતા હતા.

પોલીસે આ ગેં@ગના બેની ધ-રપ-કડ કરી લીધી છે. જ્યારે ગુ-નામાં વપરાયેલી રીક્ષા પણ કબ્જે કરવામાં આવી છે. અન્ય ફરાર થઈ ગયેલા આ-રોપીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ હનીટ્રેપમાં મંજુ માસ્ટર માઇન્ડ હોવાનું પણ બહાર આવ્યું છે.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *