મોનાલીસા ની આ તસવીરો જોઈને યૂપી-બિહાર ના ચાહકોએ કર્યો હંગામો, જુવો તસવીરો..

મનોરંજન

ટીવી અને ભોજપુર સિનેમાની જાણિતી અભિનેત્રી મોનાલિસ (Monalisa) સોશિયલ મીડિયા ક્વીન છે. તે અવાર નવાર પોતાની સુંદર તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે ક્યારેય પોતાના ડાન્સ તો ક્યારેય પોતાની એક્ટિંગના કારણે ફેન્સના દિલ્હ જીતી લે છે. હવે મોનાલિસાએ બિકિનીમાં કેટલીક સુંદર તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર તા’પમા’ન વધારી દીધું છે.

આ તસવીરોમાં મોનાલિસાની સ્ટાઇલ જોઇને તેમના ફેન્સની પ્રશંસા કરતાં જોવા મળી રહ્યા છે. કોઇ તેમને ટીવીના સુપરસ્ટાર ગણાવી રહ્યા છે તો કોઇ તેમનું દિલ ચો’રી લેવનો આ’રો’પ લગાવી રહ્યું છે.

મોનાલિસાની આ અદાઓ જોઇને તેમના ફેન્સ કોમેન્ટમાં ફા’ય’ર ઇમોટિકોન બનાવીને તેમની પ્રશંસા કરી રહ્યા છે.

આ સ્ટાઇલિશ અંદાજમાં મોનાલિસા સુંદર ટોંડ ફ્લોન્ટ કરી રહી છે.

ફોટામાં મોનાલિસાએ ગ્રીન શેડવાળી બિ’ક’ની પહેરેલી છે

આ તસવીરોમાં મોનાલિસા ખૂબ સ્ટનિંગ સ્ટાઇલમાં જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.