મારા ભત્રીજાને તો હું ના-સમજ માનતી હતી, પરંતુ જયારે અનુભવ કર્યો ત્યારે ખબર પડી કે આ તો લાંબી રેસ નો ઘોડો છે…

અન્ય

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જી’વ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝ-ઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને આ લેખમાં એક એવી ઘટના પ્રકાશવા જઈ રહ્યા જેમાં એક કાકીના પોતાના સગા ભત્રીજા સાથે અનૈતિક શારીરિક સંબંધો હતા પરંતુ તેના કાકાને ખબર પડતાં તેના સગા ભત્રીજા પર પાવડાનો ઘા કરી ને મો’તને ઘાટ ઉતારી દીધો જે ઘટનાથી ચારે બાજુ ચકચાર મ’ચી ગયો હતો.

આ ઘટના છત્તીસગના મહાસમુંદમાં એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. જેમાં એક કાકાએ તેના સગા ભત્રીજાને તેની પત્ની સાથે શરમજનક સ્થિતિમાં જોયો હતો.તે પછી જે બન્યું તેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે.આમ તો આ સંબંધો કારોળિયાની જાળીની જેમ વિચિત્ર પણ છે.બંને કાકા ભત્રીજોએ સગી બહેનો સાથે લગ્ન કરી લીધા હતા.કાકા અને ભત્રીજાએ બન્ને એ સગી બહેનો સાથે લગ્ન કર્યા હતા.પહેલું એ હતું કે જ્યારે કાકા જોવા ગયા હતા કાકાને આ છોકરી પસંદ આવી હતી અને બંને ના લગ્ન કરવાના હતા પરંતુ આ ઘરનાએ શરત મૂકી હતી કે અમારી બંને દીકરીના સાથે જ લગ્ન કરવાના છે તો કાકા એ તેમનું અને તેમના ભત્રીજાનું લગ્ન કરાવવાનું કહ્યું અને બંને એ બંને બહેનો સાથે લગ્ન કરી લીધા હતા.

કાકા ખેતરમાં કામ કરવા જતાં હતાં અને તેમને પોતાનું ખેતર હતું અને ભત્રીજો ઘરેજ રહેતો હતો કાકા જ્યારે ઘરે ના હોય ત્યારે ભત્રીજો કાકીના ઘરે જતો હતો આ દરમિયાન બંને વચ્ચે પ્રેમનું એક કિરણ ઉત્તપન્ન થઈ ગયું હતું અને બંને અવારનવાર શારીરિક સુખનો આનંદ લેતા હતા.આ દરમિયાન બને એક બીજાને ખૂબ ઘાટપ્રેમ સંબંધમાં બંધાઈ ગયા હતા.ભત્રીજો કાકાની જવાની રાહ જોતો જોય જ્યારે કાકા ખેતરમાં કામ કરવા માટે જાય ત્યારે આ ભત્રીજો કાકાના ઘરમાં જઈને કાકી સાથે સમાગમ કરતો હતો.

આ કિસ્સો જિલ્લાના સરૈપાલી બ્લોકના કસલબા સંબંધોને કલંક પહોંચાડે નાખે તેની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાકાએ તેના ભત્રીજાને પાવડો વડે કા-પી નાખ્યો. હકીકતમાં સોમવારે સવારે, 40 વર્ષિય કાકા તેમના ખેતરમાં કામ કરવા ગયા હતા.લગભગ સાડા અગિયાર વાગ્યે તે ખેતરમાંથી ઘરે પરત આવ્યો ત્યારે તેણે જોયું કે તેનો 30 વર્ષનો ભત્રીજો અને તેની પત્ની સાથે શ’રમજ’નક પરિસ્થિતિમાં હતો. બંનેએ કપડાં પણ પહેર્યા ન હતા. કાકા ખેતરમાંથી ન પાછા આવ્યા હતા તો તેમની હાથમાં પાવડો જ હતો.પોતાની પત્નીને આ સ્થિતિમાં ભત્રીજા સાથે જોઇને તે ગુ-સ્સે થઈ ગયો અને પાવડો વડે ભત્રીજાના માથા પર હુ-મલો કર્યો. આ પછી તેના ભત્રીજાની ઘટના સ્થળે જ મો-ત નીપજ્યું હતું.

આગ ઘટનાનો ખુલાસો તે દિવસે કરવામાં આવ્યો ન હતો પરંતુ તેના બીજા દિવસે થયું હતું. કાકાએ ભત્રીજાને છુપાવવા માટે કોથળીમાં ભરી દીધા અને ઘરમાં રાખ્યો હતો જેવી રાત થઈ કે પછી સાયકલ પર મૂકીને ઘરથી એક કિલોમીટર દૂર લા-શને ખેતરમાં લઈ ગયા. આ પછી કોથળામાં એક પથ્થર બાંધી તેને કૂવામાં ફેંકી દીધો અને ના-સી છૂટ્યો.અને તેને તેની પત્નીને ને પણ આ વિશે ધ-મ’કાવી હતી કે જો તું કોઈને કહીશ તો હું તને અને તારી બહેનને પણ મો-તને ઘાટ ઉતારી દઈશ તેની પત્ની ખૂબ જ ડ’રી ગઈ હતી અને તે અજાણ બનીને ઉભી રહી ગઈ.આ દરમિયાન ભત્રીજો જ્યારે મોડી રાત સુધી ઘરે પરત આવ્યો નહીં તો આ ભત્રીજાના પરિવારે તેની શોધખોળ ચાલુ કરી દીધી હતી

પરંતુ આ ભત્રીજાનો ક્યાંય પત્તો લાગ્યો નહીં આ સમયે ભત્રીજાના પિતાએ કાકા વિશે તેમની પત્નીને પૂછ્યું તો પત્ની જૂઠું બોલતા કહ્યું કે એમના કામ ને લઈને બહાર ગયા છે.પરંતુ તેના માતાપિતાને પોતાનો દીકરો ન મળતા પોલીસમાં ગુ’મ થયેલ હોવાની નોંધ કરાવી હતી.ત્યાર બાદ બીજા દિવસે પરિવાર તેને શોધી રહ્યો હતો. દરમિયાન આ ઘટનાના બીજા દિવસે બપોરે કૂવામાંથી લા-શ મળી આવતા હ’ત્યાની ઘટના સામે આવી હતી.જે બાદ પોલીસને તમામ હકીકત વિશે કાકી એ જણાવી દીધું હતું અને બાદમાં પોલીસે કાકાની શોધ શરૂ કરી દીધી હતી. તેનો મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યો હતો અને જે જ્યાં રોકાયો હતો ત્યાં જઈને પોલીસે તેને પ’કડી પા’ડ્યો હતો.કલમ 302, 201 હેઠળ પોલીસે કાકાને કસ્ટડીમાં લીધો છે.

પોલીસના જણાવ્યા મુજબ આ સગા કાકાએ અને ભત્રીજાએ બે સગી બહેનો સાથે લગ્ન કર્યા.આને કારણે બંને વચ્ચે સાઢુંનો સંબંધ પણ બંધાયા હતા.લગ્નના થોડા વર્ષો પછી ભત્રીજાએ તેની કાકી અને પત્નીની મોટી બહેન સાથે ગે’રકા’યદેસર સંબંધ બાંધ્યા હતા.અને અવારનવાર બંને સંબંધો બાંધતા હતા જેથી બંને પરિવારના પક્ષને આ અંગે થોડી જાણ હતી. જેના કારણે બન્ને પરિવારમાં હંમેશા તણાવ રહેતો હતો. આ પહેલા પણ આ-રોપીએ બંનેને વાંધાજનક હાલતમાં જોતાં પોલીસ ફરિયાદ કરી હતી. કૌટુંબિક બદનામી છે તેવું સમજાવીને કેસને ત્યાંજ પૂર્ણ વિરામ અપાવી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *