પતિના નિધન બાદ પત્ની એ આપ્યો બા@ળક ને જન્મ, જયારે સત્ય સામે આવ્યું તો ડોક્ટર ના પણ હોશ ઉડી ગયા..

અજબ-ગજબ

એક મહિલાએ તેના પતિના મૃ-ત્યુના 14 મહિના બાદ બા@ળકને જન્મ આપ્યો. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે, પરંતુ આ સત્ય છે. હકીકતમાં 40 વર્ષની સારા શેલેનબર્ગરના 41 વર્ષીય પતિ સ્કોટનું ગયા વર્ષે ફેબ્રુઆરીમાં હા-ર્ટ અ’ટે’ક બાદ મૃ-ત્યુ થઈ ગયું અને હવે સારાએ આ વર્ષે મે મહિનામાં બા@ળકને જન્મ આપ્યો.

મિરરના રિપોર્ટ અનુસાર, અમેરિકાના ઓક્લાહોમા શહેરમાં રહેતી સારા શેલેનબર્ગરે આ વર્ષે 3 મેના રોજ પુત્ર હેસને જન્મ આપ્યો છે. ​​​​​સારા શેલેનબર્ગર એક સાયન્સ પ્રોફેસર છે અને તેનો પતિ સ્કોટ પણ સાયન્સ પ્રોફેસર હતો, જેનું ગયા વર્ષે ફેબ્રુઆરીમાં હા-ર્ટ અ-ટે-કના કારણે નિધન થઈ ગયું.

સારા શેલેનબર્ગરે જણાવ્યું કે, અમારી પહેલી મુકાલાત કોલેજમાં અભ્યાસ દરમિયાન થઈ હતી પરંતુ અમે પહેલી વખત 2017માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું જ્યારે સ્કોટે સોશિયલ મીડિયા દ્વારા મારો કોન્ટેક્ટ કર્યો. ત્યારબાદ અમે મળ્યા અને ડેટ કરવાનું શરૂ કર્યું. તેના 4 મહિના બાદ અમે સગાઈ કરી અને પછી સપ્ટેમ્બર 2018માં લગ્ન કરી લીધા.

લગ્ન બાદ બા@ળક થતું નહોતું : સારા શેલેનબર્ગરે જણાવ્યું કે, અમે બંને ઓછામાં ઓછા ત્રણ બા@ળકો ઈચ્છતા હતા અને અમારો પરિવાર શરૂ કરવા માટે ઘણા ઉત્સાહિત હતા. તેથી લગ્નના તરત બાદ બા@ળક માટે પ્રયાસ શરૂ કરી દીધા, પરંતુ ઘણા સંઘર્ષ પછી પણ હું ગર્ભવતી થઈ શકી નહીં. ત્યારબાદ અમે ડૉક્ટરનો સંપર્ક કર્યો અને અમારી પાસે માતા-પિતા બનવાનો એક માત્ર ઉપાય IVF હતો.

હવે કેવી રીતે બા@ળકને જન્મ આપ્યો? : સારા શેલેનબર્ગર જણાવે છે કે, ડૉક્ટરની સલાહ પર મેં અને સ્કોટે બાર્બાડોસ ફર્ટિલિટી ક્લિનિકમાં ભ્રૂણને સુરક્ષિત રાખ્યું હતું. જો કે, તેના થોડા દિવસો બાદ સ્ટોકનું મૃ-ત્યુ થઈ ગયું. તે હંમેશાં ઈચ્છતો હતો કે હું તેના બા@ળકને જન્મ આપું, તેથી ગયા વર્ષે મેં IVF દ્વારા માતા બનવાનું નક્કી કર્યું અને ઓગસ્ટમાં ગ’ર્ભ’વ’તી થઈ.

Leave a Reply

Your email address will not be published.