પતિ સાથે સમાધાન કરાવવાના નામે જીજાજી પંપાળી પંપાળીને સાળીના પડખા ગરમ કરતા રહ્યાં! વાત સામે ત્યારે આવી જ્યારે…

અન્ય

રાજ્યમાં મહિલાઓ પર શા’રીરિ’ક અને મા’નસિ’ક ત્રા-સના કેસ વધ્યા છે. ત્યારે સુરતમાં એક લપંટ જીજાજી દ્વારા સાળીનું શા’રીરિ’ક શો-ષણ કરવામાં આવ્યું છે. પતિ સાથે સમાધાન કરાવવાના નામે બનેવીએ સાળીનું શા’રીરિ’ક શો-ષણ કર્યું છે. આ ઘટનામાં અણબનાવ થતાં પતિથી અલગ રહેતી સાળીને સમાધાન કરાવી આપવાનું કહી સંબંધે બનેવી થતાં શેરદલાલે જ એક વર્ષ સુધી યૌ@નશો-ષણ કર્યાની ઘટના મોટા વરછા વિસ્તારમાં પ્રકાશમાં આવી હતી.

પોલીસ સૂત્રોએ જણાવેલી માહિતી અનુસાર વરાછા અબ્રામા રોડ પર રહેતી 29 વર્ષીય પરિણીતાને પતિ સાથે અણબનાવ બન્યો હોવાના કારણે બન્ને અલગ રહેતા હતા. એક વર્ષ પહેલાં આ દંપતી વચ્ચે સમાધાન કરાવી આપીશ તેમ કહીને આ યુવતીની ફોઈની પુત્રીનો પતિ અને મોટા વરાછા વીઆઈપી સર્કલ પાસે એપલ લક્ઝુરિયસમાં રહેતો અરૂણ ભરત કાકડિયા વચ્ચે પડ્યો હતો.

સમાધાનના નામે આ શેરદલાલ આ યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જતો હતો અને ત્યાં બ’ળજ’બ’રી’પૂ’ર્વક શરીર સંબંધ બાંધતો હતો. પતિ સાથે સમાધાનના નામે યૌ@ન શો-ષણનો ભોગ બનેલી આ યુવીતીની બીજી રીતે પતિ સાથે સમાધાન થઈ જતાં જીજાજીની હરકતનો ખ્યાલ આવ્યો હતો.

પોતાને સમાધાનના નામે ભ્રમમાં રાખી શરીરભૂખનું સાધન બનાવનાર બનેલી વિ’રુદ્ધ આ મહિલા પતિ સાથે અમરોલી પોલીસ મથકે ફ’રિયા’દ નોંધાવવા પહોંચી હતી. પોલીસે આ શેરદલાલ વિ’રુ’દ્ધ બ’ળા’ત્કા’રનો ગુ-નો નોધતા જ તે ફરાર થઈ ગયો હતો. સબ ઈન્સ્પેક્ટર વી.જી મલાણી વધુ તપાસ કરી રહ્યા છે.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *