યુવકે પ્રેમિકા ની માતા ને કહ્યું કે ‘તમારી દીકરી સાથે 2 વર્ષ સબંધ છે પરંતુ હવે તે મારો ફોને નથી ઉપાડતી..

અન્ય

આજ કાલ સોયલ મીડિયા માં પ્રસિદ્ધ થવા નવ યુવાનો કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે. સોશ્યલ મીડિયા માં અનેક વસ્તુઓ વાયરલ થઈ જાય છે. આજકાલ તમે જોયું હશે કે લોકો પોતાના વિડિયો વાયરલ કરવા માટે અજીબો ગરીબ હરકત કરે છે. જેની અસર આપણા જીવન માં પડે છે. આજે અમે તમારા માટે એવો જ એક બીજો વિડિયો લઈ ને આવ્યા છીએ.

અમે આજે એવો જ એક અજીબો ગરીબ વિડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તાજેતર માં એક વિડિયો યું ટ્યુબ માં ખુબજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરો પાર્ક માં જઈ ને ત્યાં ત્યાં બેસેલા પરિવાર સાથે વાત કરે છે. અને એક છોકરી ને કહે છે કે તે મારો ફોન નંબર કેમ બ્લોક કર્યો છે. ત્યાર બાદ તે યુવતી ની માતા ને કહ્યું કે તમારી દીકરી ને મારી સાથે લગ્ન નથી કરવા માટે આવું કરે છે હવે આ ને તમે જ સમજાવો.

આ બધું જોઈ ને યુવતી ની માતા નવાઈ પામી ગઈ હતી. ત્યારે ફરી યુવકે કહ્યું કે તમારી છોકરી ના મારી સાથે છેલ્લા બે વર્ષ થી સ-બધ છે પરંતુ મેં તેને આઈફોન ના લઇ આપ્યો તો હવે તે મારી સાથે વાત પણ નથી કરતી. ત્યાર બાદ યુવક કહે છે કે મારી નોકરી માંથી મને માત્ર 8 હજાર જ મળે છે છતાં હું આજે તેના માટે નવો આઈફોન લઇ ને આવ્યો છું.

થોડા દિવસ પેહલા યૂટ્યૂબ માં એક બીલો વિડિઓ વાયરલ થયો હતો જેમાં એક છોકરીએ તમામ હદો વટાવી ને રસ્તા પર નીકળતા લોકો ને પૂછે છે કે શું તમે મારુ દૂધ પીશો. સોશલ મીડિયા માં લોકો પ્રસિદ્ધિ મેળવવા માટે કઈ પણ કરવા તૈયાર છે. રોડ ઉપર જઈને જાહેર માર્ગ માં નીકળતા અજાણ્યા લોકો ને આવા સવાલ પૂછવા કે શું તમે મારુ દૂધ પીશો. આ કેટલી હદ સુધી ઠીક છે. આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *