દીકરી માતાને હનીમૂન પર સાથે લઈ ગઈ, જમાઈ અને સાસુ એકલતા તો લાભ લઈ ને…

અન્ય

લંડનનાં ટ્વિકેનહમમાં કહેનારી 34 વર્ષીય પ્રેમીકાને તેનાં પ્રેમી થી એક બા-ળક થઈ ગયું હતું. એ બાદ આ યુવતીને વર્ષ 2004 માં યુવક સાથે લગ્ન કર્યાં હતાં. જેમાં તેની માતા એ લગ્નમાં 14 લાખનો ખર્ચ કર્યો હતો. તેની માતાને હનીમૂન પર સાથે લઈ ગઈ હતી.

માતા અને જમાઈ વચ્ચે સારુ બની રહ્યું હતું. જોકે યુવતીને ક્યારેય તેમની પર શં’કા નહોતી ગઈ. જોકે લગ્નનાં 8 અઠવાડીયામાં યુવતીને માતા અને પતિનાં અ’નૈતિ’ક સં-બંધો વિશે ખબર પડી ગઈ હતી. જ્યારે તે હનીમૂન માં સાથે ગયા હતા ત્યારે યુવતીને પોતાના કામ થી હોટલ ની બહાર ગઈ હતી.

જ્યારે તે પરત ફરી ત્યારે તેને જે જોયું તે જોઈ ને તેની આંખે અંધારા આવી ગયા હતા. પોતાની માતા જમાઈ સાથે રૂમ માં સમાગમ માણતી હતી. આ જોઈ ને યુવતી ખુબજ દુખી થઈ હતી. પતિઘરેથી ચાલ્યો ગયો અને સાસુ સાથે રહેલા લાગ્યો હતો.

તેનાં 9 મહિનામાં જ માતાએ વર્ષ 2005માં પતિનાં બા-ળકને જન્મ આપ્યો હતો. વર્ષ 2009માં માતા અને પતિ લગ્ન કરી લીધા. યુવતીએ તેમનાં લગ્નમાં હાજર પણ રહી હતી. યુવતીને એવું થયું કે તેની દુનિયા ઉ’જ’ડી ગઈ છે. બધુ ખ-તમ થઈ ગયું છે.

તેને એમાંથી બહાર આવતા 10 વર્ષ લાગ્યાં. આ ઘટનાની અસર તેનાં તમામ સં-બંધો પર પડી હતી. અત્યારે યુવતી તેનાં ચો-થા બા’ળકે જન્મ આપવા જઈ રહી છે. બીજી તરફ માતા તેના પૂર્વ જમાઈ સાથે જીવન વિતાવી રહી છે. યુવતી કહે છે આ દ’ર્દના’ક ઘટનાં હું ભૂલી નહી શકું. હું ક્યારેય મારી માને મા’ફ નહી કરી શકું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *