રોડ ઉપર ઉભેલી લાલ કાર અચાનક હલવા લાગી અંદર જઈને જોયું તો બધા ના હોશ ઊડી ગયા..

અન્ય

આજકાલ બધા લોકો ને વાહ વાઈ જોઈએ છે પછી ભલે એ સારું કામ કરી ને મળે કે ખરાબ કામ કરી ને. સોશ્યલ મીડિયા માં અનેક વસ્તુઓ વાયરલ થઈ જાય છે. આજકાલ તમે જોયું હશે કે લોકો પોતાના વિડિયો વાયરલ કરવા માટે અજીબો ગરીબ હરકત કરે છે. જેની અસર આપણા જીવન માં પડે છે.

અમે આજે એવો જ એક અજીબો ગરીબ વિડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તાજેતર માં એક વિડિયો યું ટ્યુબ માં ખુબજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક લોકો ને રસ્તા પર એક લાલ કાર હળતી જોવા મળે છે આ કોઈ આમ વાત નથી. જ્યારે આ કાર અચાનક હલતી હતી ત્યારે બધા લોકો આ કાર ની સામે જોવા લાગ્યા.

જેમ જેમ આ કાર વધારે હલવા લાગી તેમ લોકો એ કાર ની નજીક જઈ ને જોયુ તો કઈક એવું દેખાનું કે તમે આવું ક્યારેય નહીં વિચાર્યું હોય આ વિડિયો યુટુંબ માં ખુબજ જડપ થી વાયરલ થઈ રહ્યો છે અત્યાર સુધી માં કરોડો લોકો આ વિડિયો જોઈ ચૂક્યા છે.

ખરેખર આ એક પરેન્ક વિડિયો છે કાર ની અંદર શું ચાલી રહ્યું છે તે જોવા માટે અહિયાં આપેલો વિડિયો જોશો તો તમને ખબર પડી જશે. આજ કાલ લોકો પ્રસિદ્ધિ માટે કઈ પણ કરવા માટે રેડી છે.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *