જાણો આ કારણો થી લગ્ન પછી મહિલાઓનું શરીર ફૂલી જાય છે…

અજબ-ગજબ

લગ્ન કોઈ પણ છોકરીના જીવનમાં મોટો બદલાવ લાવે છે,અને પછી ભલે તે કોઈ શારીરિક બદલાવ હોય કે માનસિક લગ્ન સાથે જોડાયેલી બીજી કોઈ બાબત લગ્ન પછી છોકરીઓનું સતત વજન વધતું હોય છે, તમે ઘણી વાર સાંભળ્યું હશે કે લગ્ન કર્યા પછી છોકરીઓમાં વજન વધવાનું શરૂ થઇ જાય છે અને સતત વધતા વજનને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આથી થોડા દિવસો પહેલા કરાયેલા એક રીચચમાં લગ્નના 5 વર્ષમાં જ કપલનું લગભગ 82% વજન એટલે કે 5 થી 10 કિલો વધે છે.

Advertisement

તમે ક્યારેય વિચાર્યું નહિ હોય કે આ પરિવર્તન પાછળનું કારણ શું હોઈ શકે છે, જો વિચાર્યું હોય તો આજે અમે તમને જણાવીશું કે લગ્ન પછી છોકરીઓનું વજન કેમ વધે છે.

જવાબદારીઓ : લગ્ન પછી દરેક છોકરીની જવાબદારી વધી જાય છે અને તે પોતાને ફીટ રાખવામાં સમય આપી શક્તિ નથી જેના કારણે તેનું વજન વધે છે.

હાર્મોન્સ ચેન્જ થવા : જ્યારે છોકરી લગ્ન જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઘણા ઈમોશનલ અને હાર્મોન્સ બદલાવોમાંથી પણ પસાર થાય છે. શરીરમાં શારીરિક પરિવર્તન પણ આવે છે અને લગ્નજીવનને ખુશ રાખવા માટે, જાતીય જીવનમાં સક્રિય રહેવું પણ વજન વધારવા માટે જવાબદાર છે.

તણાવ મુક્ત : ઘણીવાર બને છે કે છોકરીઓ લગ્નને કારણે પરેશાન રહે છે અને વધારે ટેન્શન લેવાનું શરૂ કરે છે. પરંતુ લગ્ન પછી જ્યારે તે તેના જીવનસાથી સાથે શારીરિક સંબંધ બનાવે છે, ત્યારે તેને તમામ પ્રકારના તણાવથી છૂટકારો મળવા લાગે છે. અને તેથી જ તેના શરીરમાં પરિવર્તન જોવા મળે છે.

ગર્ભાવસ્થા : લગ્ન પછી ટૂંક સમયમાં જ યુગલો ફેમિલી આયોજન વિશે વિચારે છે અને ગર્ભાવસ્થા પછી છોકરીઓમાં વજન વધે છે અને પછી છોકરીઓ તેમના શરીરની યોગ્ય સંભાળ લેવામાં નિષ્ફળ જાય છે અને સ્થૂળતા વધવા લાગે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.