આ ગામમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં મહિલાઓ કેવી રીતે થઇ જાય છે ગર્ભવતી.?

અન્ય

આજે અમે આપને જે જાતિ અથવા તો સમુદાય વિશે જણાવવા માટે જઈ રહ્યાં છીએ કે, જે ખૂબ જ વિચિત્ર છે.અહીં એકપણ પુરુષ રહેતો નથી. આ સમુદાયના લોકોમાં માત્ર મહિલાઓનો સમાવેશ થાય છે. ગામમાં અંદાજે 250 જેટલી મહિલાઓ રહે છે. આની સાથે જ અહીં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, એમ છતાં આ ગામની મહિલાઓ ગર્ભવતી થાય છે. આ જાતિ કેન્યામાં આવેલ ઉમોજા ગામમાં રહે છે.

આ ઉમોજા ગામની ચર્ચા ખુબ લાંબા સમયથી થઈ રહી છે. આ ગામની સૌથી મોટી ખાસિયત છે કે, અહીં એક પણ પુરુષ રહેતો નથી.આ ગામમાં માત્ર સ્ત્રીઓ જ રહે છે. ઉમોજા ગામની સ્થાપના વર્ષ 1990 માં કરવામાં આવી હતી. આ ગામની સ્થાપના ફક્ત 15 સ્ત્રીઓએ કરી હતી. આ તમામ મહીલાઓ એ હતી કે, જેમના પર સ્થાનિક બ્રિટિશના સૈનિકોએ બ’ળા ત્કા’ર કર્યો હતો. ત્યારપછી સ્ત્રીઓએ આ ગામની સ્થાપના કરી હતી કે, જેમાં ફક્ત મહિલાઓ જ રહી શકે છે. આ ગામમાં છેલ્લા 30 વર્ષથી પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે.

આ ગામમાં કોઇપણ પુરુષ પ્રવેશ કરે નહિ તેની માટે ગામની સીમમાં કાંટાળો તાર લગાવવામાં આવ્યો છે. જો કોઈ પુરુષ આ સીમાને પાર કરવાનો પ્રયત્ન કરે તો તેને દંડ કરવામાં આવે છે. આ ગામમાં બ’ળા ત્કાર, બા’ળ’લગ્ન, ઘરેલુ હિં’સા તથા સુન્નત જેવી હિં’સા ભોગવી શકે તેવી મહિલાઓ રહે છે. હાલમાં આ ગામમાં અંદાજે 250 જેટલી મહિલાઓની સાથે જ કુલ 200 બાળકો રહે છે. હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ ગામમાં માત્ર સ્ત્રીઓ જ રહેતી હોવાં છતાં બાળકો ક્યાંથી આવ્યા ?

જ્યારે પુરૂષો ગામમાં રહેતા નથી તો પછી આ ગામની મહિલાઓ કેવી રીતે ગર્ભવતી થાય છે? આ પ્રશ્નનો ઉત્તર ઉમોજા ગામની બાજુમાં સ્થાયી થયેલ અન્ય ગામના પુરુષોએ આપ્યો હતો. આ ગામના એક વડીલે કહ્યું હતું કે, આ મહિલાઓને લાગે છે કે, તેમાંના કેટલાંક પુરુષો વિના જીવન વિતાવે છે. વાસ્તવિકતા તો એ છે કે, આમાંની કેટલીક સ્ત્રીઓને તેમના પોતાના ગામના પુરુષોની સાથે પ્રેમ થઈ જાય છે. ત્યારપછી આ પુરુષો રાત્રીનાં અંધારામાં ઉમોજા ગામમાં જઈને સવાર થતા પહેલા પરત ફરે છે. આ પુરુષોનો સબંધ ગામની એક નહીં પણ કેટલીક મહિલાઓ સાથે રહેતા હોય છે.

જો કે, સ્ત્રીઓ પુરૂષો સાથેના તેના સંબંધોને ખુલ્લેઆમ સ્વીકારતી નથી. કોઈને ખબર ન પડે એ રીતે સ્ત્રીઓ પુરુષની સાથે સંબંધ બાંધે છે. આપણા આ આધુનિક જમાનામાં ગ’ર્ભ’ને અટકાવવા માટેનું સાધન છે પણ ત્યાં ગર્ભ’નિરો’ધકનું કોઈ સાધન ન હોવાને લીધે અહીંની મહિલાઓ ગર્ભવતી થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *