સાસુએ જમાઈના રૂમ માં જઈને કહ્યું દીકરી તો ગર્ભવતી છે આજે તમને હું સ્વર્ગ નો આંનદ આપીશ..

અન્ય

સવાલ- મારી પત્નીને લગ્ન પહેલા અન્ય એક યુવક સાથે હતા તેના પ્રેમ સબનધ, તે તેના જોડ 4 વર્ષ સુધી રહી હતી, હવે મારા લગ્ન થઈ ગયા છે અને આ વાતને 2 વર્ષ થઈ ગયા ત્યારે મને ખબર પડી હું શું કરું..કેમનું આ ચલાવી લવ ? એક યુવક (નવસારી)

જવાબ- અત્યાર સુધી તમને ખબર નહોતી તો તમે ચલાવ્યું અત્યારે ખબર પડી તો તમે ના પાડો છો ? મહેરબાની કરીને સેજ લેટ ગો કરો અને નવું જીવન ચાલુ કરો

સવાલ- હું 27 વર્ષની છું મને મારા બાજુમાં રહેતા પાડોશી રોજ સવારે સીટી મારે છે મને પણ હવે તે જોવા મળે તો ગમવા લાગ્યા છે પણ હું મારા પતિની બીકના લીધે સામે રિસ્પોન્સ નથી આપતી, પ્લીઝ મને જવાબ આપો હું શું કરું. એક બહેન( આણંદ)

જવાબ- જો બેન તમે પહેલાથી જ પરણીત છો અને તમારો પાડોશી પણ કદાચ પરણિત હશે જ,તો તમેં તમારા પતિ સાથે જ પોતાનું જીવન જીવોને, શુ કામ ટુક સમયનું સુખ માટે રોજની જિંદગી બગાડો હાથે કરી ને..

સવાલ- મારી ઉંમર 30 વર્ષની છે મને મારા ફોઈની દીકરી રોજ સામેથી વોટ્સપ ઉપર 3-4 કલાક વાત કરે છે. શુ તેને મારા જોડ પ્રેમ હશે ?? એક ભાઈ (વલસાડ)

જવાબ- સાહેબ મારા આપણી ફોઈની દીકરી એટલે આપણી બીજી સગ્ગી બેન બરાબર થાય, હવે કદાચ એને પ્રેમ હોય પણ પણ તમે તો 30ના છો ને ? તમે એને સમજાવો અને વાત ઓછી કરો ધીમે ધીમે

સવાલ- મને ફેસબુક પર એક છોકરી રોજ સામેથી આઈ લવ યુ કહે છે હું શું કરું ? એક યુવક (રાજકોટ)

જવાબ – બસ તમારે કાઈ કરવાનું જ નથી, એક કામ સિવાય એને બ્લોક કરો બીજું તો શું કહેવું તમને ??

સવાલ- મને મારા દિયર સાથે પ્રેમ છે અને અમે રોજ મળતા હતા પણ મારા પતિને ખબર પડી ગઇ, પણ હજુ મને કે મારા દિયરને કઈ કીધું નથિ એમને, હું શું કરૂ હવે આ રિશ્તાને ? એક પરણિત મહિલા( ગોંડલ)

જવાબ- બેન બંધ કરો આ રિસ્તાને, બસ આજ જવાબ આપું હું તમને.. તમારા પતિએ કઈ કહ્યું નથિ પણ કહે તો ક્યાં ખોટા ઘર ઘરમાં ઝગડા કરવાના ???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *