શરીર સુખ માણતી વખતે કરો આ નાનકડું કામ, કોઈ પણ યુવતી ને પડી જશે મજા..

અન્ય

લાંબા સમય સુધી ઈરેક્શન (ફૂલેલું અને કઠણ) રહે તો સે*ક્સ લાઈફ આપોઆપ સારી થઈ જાય છે. પે*નિસ શિથિલ ન થઈ જાય તે માટેની એક નેચરલ એક્સર્સાઈઝ છે જેનું નામ છે કેગલ (Kegel) એક્સર્સાઈઝ. તો પછી દુનિયાની સૌથી સરળ કહી શકાય તેવી આ કેગલ એક્સર્સાઈઝ કરીને મેલ પોતાની સે*ક્સ લાઈફને ઈમ્પ્રુવ કરી શકે છે.

કેગલ્સની એક્સર્સાઈઝમાં પેલ્વિક ફ્લોર સ્નાયુઓમાં ઈમ્પ્રુવમેન્ટ આવે છે, તેનાથી પે*નિસ લાંબા સમય સુધી કડક અને જાડું રહે છે. પબોકોક્સિજિઅસ મસલ્સ (પે*નિસ અને મળમાર્ગની વચ્ચે આ મસલ આવેલું હોય છે) મસલ્સ અથવા PC મસલ્સ તરીકે ઓળખવામાં આવે છે, આ મસલ્સ પેશાબ કરતી વખતે ઉપયોગ થતો હોય છે અને આ મસલ્સની એક્સર્સાઈઝ્ડ પણ પેશાબ કરતી વખતે જ થઈ શકે છે.

પેશાબ કરતા હોઈએ ત્યારે અચાનક પેશાબ અટકાવીને છોડવાથી આ મસલ્સની એક્સર્સાઈઝ થાય છે. ડૉ. આર્નોલ્ડ કેગલે સ્ત્રી માટે આ એક્સર્સાઈઝની શોધ કરી હતી, પરંતુ તે પુરુષો માટે વધુ ફાયદારુપ સાબિત થઈ. રોજ આ પ્રેક્ટિસ કરવાથી એકથી વધુ ઓર્ગેઝમ પર પણ પહોંચી શકાય છે.

જ્યારે તમે પેશાબ કરતી વખતે આ એક્સર્સાઈઝ કરો ત્યારે પેલ્વિક મસલ્સ કે PC મસલ્સ શોધી કાઢો. ધ્યાન રાખો આ એક્સર્સાઈઝ કરતી વખતે પગ, પેટ અથવા નિતંબના ભાગનો ઉપયોગ ન કરો.

પેલ્વિક મસલ્સ દ્વારા પેશાબને રોકો, જેટલો સમય રોકાય તેટલું પેશાબ રોકી રાખો પછી રિલીઝ કરો. અથવા તો પેશાબ રોક્યા બાદ 1થી 5 કાઉન્ટ કરો અને પેશાબ છોડી દો. આવું તમે દિવસમાં ત્રણ વખત કરી શકો. કોઈને કેગલ એક્સર્સાઈઝ એક દિવસ છોડીને 50 વખત કરવાની પણ ભલામણ કરવામાં આવતી હોય છે.

(1) લાંબા સમય સુધી બેડ પર એન્જોય કરી શકો છો-પે*નિસ લાંબા સમય સુધી કઠણ રહી શકે છે-શરીરમાંથી વી-ર્ય બહાર ફેંકવાનો ફોર્સ પણ વધી જાય છે

(2) પે*નિસની લંબાઈ પણ વધે છે-પે*નિસનું ઈરેક્શન સારા એંગલ પર રહે છે-પેશાબ અટકી અટકીને આવતો હોય તેવી સમસ્યામાં પણ રાહત મળશે-કેગલ્સથી પ્રોસ્ટેટ ગ્રંથી અને પ્રોસ્ટેટ ગ્રંથી સાથે જોડાયેલી શા’રીરિ’ક સમસ્યાઓનું નિવારણ આવે છે.-કેગલ એક્સર્સાઈઝથી પ્રિમેચ્યોર ઈજેક્યુલેશન અને ઈજેક્યુલેશનમાં લાગતા વધુ સમય જેવી સમસ્યાથી પણ રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *