હું 26 વર્ષની છું, અને મારો પતિ 33વર્ષનો છે પણ તેઓ મને ખાસ કંઈ ખુશ નથી….જાણો તમે

અન્ય

સવાલ- હું મુંબઈમાં રહું છું, મારા પતિ મોટા બિઝનેસમેન છે તેઓ મને ક્યારેક જ રોમાન્સ આપતા હોય છે, હું કહું તો તે મને કહી દે કે મારા જોડ ટાઈમ નથી, તને ઇચ્છા થતી હોઈ તો તું બીજે જતાવ, હવે હું જે ઘરમાંથી આવું ત્યાં પતિ જ પરમેશ્વર કહેવાય હું કેમની બીજે જાવ

એક પરણિત મહિલા (મુંબઇ)

જવાબ- પતિ જોડ ટાઈમ ના હોઈ એ અલગ વસ્તુ છે રોમાન્સ માટે બોવ જોઈએ તો કેટલી મિનિટ ? 30 મીન, તો તેમને સમજાવો, બીજું કે દરેક ઘરમાં એક જ વાત આવે કે પતિ પરમેશ્વર છે, પતિને સમજાવો તમે ધીમે ધીમે એ માની જશે

સવાલ- હું 21ની ઉંમરનો B.COMનો વિદ્યાર્થી છું. હું કોલેજમાં કોઈપણ ગર્લ્સ અથવા કોઈ અખરાબશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો મૂડમાં થઈ જાઉં છું કે,હું મારી જાત ઉપર કન્ટ્રોલ રાખી શકતો નથી. આ બાદ મેં 7-8 વાર કોઠા જેવી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સુખ પણ માન્યું છે.

મારા આ કાર્ય માટે હું ખરાબ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો? – એક વિદ્યાર્થી (અમદાવાદ)

જવાબ – દરેક વ્યક્તિમાં સમગમ ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી.

તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને HIV જેવો જીવલેણ રોગ થઈ શકે છે, તેથી અનૈતિક કામથી દૂર રહો.

હું 32 વર્ષની મહિલા છું. અમે હસબન્ડ-વાઈફ બંને જોબ કરીએ છે. મારા સસરા રીટાયર છે અને તે મોટાભાગે ઘરે જ રહે છે. તેઓ નોકરાણીઓ સાથે છેડછાડ અને અભદ્ર મજાકમશ્કરી કરે છે

નોકરાણીએ 4-5 વખત મને કંમ્પ્લેઇન કરી. મને સમજાતું નથી કે શું કરું? શું હસબન્ડને વાત કહેવાનું યોગ્ય રહેશે?

– એક સ્ત્રી (ખંભાત)

જવાબ- આવી વાતો બોવ મન ઉપર ના લેશો, ઓછું શિક્ષણના લીધે પણ ઘણા લોકો અમુક મજાક મસ્તી કરતા હોય છે અને આવાને પોતાના પતિને કહો પણ ઝગડો ના કરે એ પણ કહેજો

સવાલ- હમણાં હમણાં જ મને ખબર પડી કે મને પણ ડાયાબિટીસ છે, તો શું આની અસર અમને રાત્રે શયનખંડ પડશે ??

એક યુવક (વડોદરા)

જવાબ- ચોક્કસ તમને આની અસર તો પડવાની જ છે, કેમ કે અમુક રોગની અસર આખા શરીરમાં થાય છે, ત્યારે ડાયાબિટીસ પણ એવો જ કહેવાય છે, પણ આ માટે તમે તમારા ઇનસુલીન, કે ગોળીઓ લઈને પણ સારવારમાં યોગ્ય થઈ શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *