75 વર્ષના નિવૃત્ત સરકારી કર્મચારીને વિધવા સાથે બંધાયા શ-રીર સં-બંધ, મહિલા સાથે ગેસ્ટ હાઉસમાં માણી રહ્યા હતા શ-રીર સુખ ને.

અન્ય

વલસાડમાં પતિ પત્ની ઔર વો નો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ધરમપુરના 75 વર્ષીય નિવૃત્ત વનકર્મીને પર સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પુત્રીઓએ ઝ-ડપી પાડતાં હોબાળો મ-ચી ગયો હતો. ધરમપુર વાંકલ ગામે આવેલી એક હોટેલ & ગેસ્ટહાઉસના નામે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

નિવૃત્ત સરકારી કર્મચારીને 50 વર્ષીય વિ-ધવા સાથે લફરું હતું. લ-ફરા-બાજ પિતાને ત્રણ પુત્રીઓએ એક હોટલના રૂમમાંથી વિ-ધવા સાથે રંગરેલિયા મનાવતા રંગે હાથ ઝ-ડપી પા-ડ્યા હતા અને મહિલાની ધો-લાઇ કરી નાંખી હતી. પ્રેમિકાને બ-ચાવ-વા વચ્ચે પડેલા પિતાને પણ પુત્રીએ લા-ફા મા-રી દીધા હતા.

આ ઘટનાનો હોટલની અંદર રૂમનો વિડિયો વાયરલ થયો છે. મહિલાને મા-ર મા-રવાનો વિડીઓ વાયરલ થયો છે. વલસાડના વાંકલ ધરમપુર રોડ ઉપર આ હોટલ આવેલી છે. મહિલાના કપડાં પણ કાઢી નિ-ર્વસ્ત્ર કરવામાં આવ્યા હતા. પુત્રીઓએ પિતા અને પરસ્ત્રીને મા-ર મા-રવાનો વિડિયો વાયરલ થયો છે. હાલ સોશિયલ મીડિયામાં તેજીથી વિડિયો વાયરલ થઈ થઈ રહ્યો છે. નિ-ર્વસ્ત્ર કરી જાહેરમાં બહાર મહિલાને લઈ જવામાં આવી હતી.

આ અંગેની વધુ વિગતો એવી છે કે, 75 વર્ષીય નિવૃત્ત કર્મીને ત્રણ પુત્રીઓ છે. જેમાંથી બે પરણીત છે, જ્યારે એક અભ્યાસ કરે છે. રંગીન મીજાજી નિવૃત્ત સરકાર કર્મચારીને 50 વર્ષીય વિ-ધવા સાથે લ-ફરું હતું. વૃદ્ધ તેને મળતા પેન્શનના નાણા આ મહિલા પાછળ ખર્ચી નાંખતો હતો. જેને કારણે પત્ની-પુત્રીને ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. આ અંગે પુત્રીઓએ પિતાને ટકોર કરી હતી. પરંતુ તેમણે આવું કંઇ ન હોવાનું જણાવ્યું હતુ.

બીજી તરફ પુત્રીઓએ પિતા પર નજર રાખવાનુ સરૂ કર્યુ હતું. દરમિયાન પિતા વલસાડ-ધરમપુર રોડ પર આવેલી હોટલમાં પહોંચ્યા હતા. જ્યાં થોડીવારમાં મહિલા પણ આવી પહોંચી હતી. આ પછી બંને રંગરેલિયા મનવવા હોટલના રૂમમાં ગયા હતા. આ જ સમયે ત્રણેય દીકરીઓ આવી ચડી હતી અને હો-બાળો મ-ચાવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *