શરીર સુખ માં આનંદ માણવા માટે કપડાંની જેમ બદલતી હતી પતિ, પરંતુ એક વાર બન્યું એવું કે..

અન્ય

આજકાલ એવા કિસ્સા બનાવ લાગ્યા છે કે જેના વિશે આપણે કલ્પના પણ કરી શકતા નથી અને તેમજ આવું મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે જ્યારે ઘણીવાર ઘણા લોકો તેમની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરતા હોય છે જેની આપણને પણ ખબર હશે અને તેમજ તેઓ જેને પ્રેમ કરે છે તે પ્રાપ્ત કરી શકતા નથી.

આવું ઘણીવાર જોવા મળતું હોય છે પણ તેની સાથે જ ઘણી વાર પ્રેમમાં નિષ્ફળ થયા પછી પણ તેમની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા પછી કેટલાક લોકો આવા પગલા લે છે જે સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ જવાય છે અને આ સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે આવું હોય ખરું તો આવો જાણીએ આ વિશે

ઘણીવાર આવું બનતું હોય છે જેના વિશે કદાચ આપ નહીં જાણતા હોવ પણ આવો જ એક કિસ્સો અહીંયા બિહારના બક્સર જિલ્લામાંથી સામે આવ્યો છે અહીં એક નવી પરણિત કન્યાએ એવું કાર્ય કર્યું છે કે જેણે બધાને સ્તબ્ધ કરી દીધા છે અને બધા જ લોકો આ કિસ્સા વિશે વિચારમાં પડી ગયા છે તેમજ ખરેખર નવા લગ્ન થયેલા તે બીજા યુવકને પ્રેમ કરતા હતા પણ ત્યારબાદ કહેવામા આવ્યું છે કે તેના પરિવારે તેના લગ્ન અન્યત્ર કરી લીધા હતા અને ત્યારબાદ આ યુવતીના લગ્નના 4 દિવસ પછી જ દુલ્હન તેના પ્રેમીને તેના ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તમામ ઘરેણાં અને દાગીના લઇ અને તે ભાગી ગઈ હતી તેવું જાણવા મળ્યું છે.

ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે આ સમગ્ર ઘટના બસ્તરના સોવાન ગામની છે જે તમને આશ્ચર્યચકિત કરે તેવી આ ઘટના છે અને તેમજ ભારતીય રેલ્વેમાં નોકરી કરતા ગામના રહેવાસી, રામ કુમાર પાલના મોટા પુત્ર મુકેશ પાલના લગ્ન 23 એપ્રિલના રોજ થયા હતા તેવું અહીંયા કહેવામા આવ્યું છે અને તેમજ આ મુકેશના લગ્ન ભોજપુર જિલ્લાના શાહપુર પોલીસ સ્ટેશન હેઠળના હરિહરપુર ગામમાં થયા હતા તેવું અહીંયા કહેવામા આવ્યું છે અને આ લગ્ન બાદ મુકેશે આ નવદંપતીઓ સાથે તેના ગામ પહોંચ્યો હતો તેવી અહીંયા જાણકારી આપવામાં આવી છે.

તેમજ એવું કહેવાય છે કે આગળની બધી વિધિઓ ગામમાં પૂર્ણ થઈ ગઈ હતી અને તેની સાથે જ આ મુકેશે માહિતી આપી હતી અને તેના વિશે જણાવ્યું હતું કે આ દિવસના રોજ લગ્નના બરાબર 4 દિવસ પછી કઈક એવું બન્યું હતું કે આ સમયે જ્યારે બંને સૂઈ રહ્યા હતા અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે ત્યારે પત્ની તેને સૂઈ રહ્યો હતો અને ઘરેથી ભાગી ગઇ હતી અને તેમજ જ્યારે આ કન્યા તેના પ્રેમી સાથે 35 હજાર રૂપિયા રોકડ લઈ અને ત્યારબાદ તે ઘરના તમામ ઘરેણાં અને દાગીના લઇને ભાગી ગઈ હતી તેવું કહેવામા આવી રહ્યું છે.

આ વિશેની આગળની જાણકારી મળતા એવું જણાવવામાં આવ્યું છે કે સવારે મુકેશે આંખો ખોલી હતી અને ત્યારબાદ ત્યારે તેણે તેની પત્નીની ઘણી જગ્યાએ શોધ કરી હતી પણ આવા સમયે પત્નીની શોધખોળ કર્યા બાદ જ્યારે પત્ની મળી શકી નહીં અને તે ક્યાંય પણ નજર આવી ન હતી ત્યારે મુકેશે તેના ઘરની તલાશી લીધી હતી અને બધી જ રૂમ ચેક કરવામાં આવી હતી ત્યારે ઘરની તલાશી લેતા જ મુકેશ બધુ સમજી ગયો હતો અને ત્યારબાદ આ મુકેશ તાત્કાલિક કૃષ્ણબ્રહ્મ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેના વિશે જાણકારી આપવામાં આવી હતી.

આ મામલે લોકો પણ ખૂબ જ વિચાર કરવા લાગ્યા હતા અને ત્યારબાદ જ્યારે આ વિશે જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનમાં મુકેશે ભાગલપુર જિલ્લાના બાબરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેશપુર અલીગંજ ગામના રહેવાસી વિક્રમ પાલ સામે ફરિયાદ પણ નોંધાવી હતી અને આ વિશે જલ્દીથી તપાસ ચાલુ કરવા જણાવ્યું હતું અને પોલીસ હાલમાં મુકેશની ફરાર પત્ની અને તેના પ્રેમીની શોધ કરી રહી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *