શા માટે કુતરાઓ આજે પણ ખુલ્લામાં શરીર સુખ માણે છે? તેની પાછળ છે મહાભારતનું આ એક મોટું રહ્શ્ય..

અજબ-ગજબ

આપણા ધાર્મિક ગ્રંથોમાં મહાભારતનો પણ સમાવેશ થાય છે જેમાં કેટલાય પાત્રો સામેલ હતા અને તેમની એક પાત્ર દ્રૌપદી જેઓએ તેમનું બાળપણ આવ્યું જ નથી એટલે તેઓએ તેમના જીવનમાં બાળપણ આવ્યું જ નથી તેઓ સીધા યુવાની અવસ્થામાં જ આવ્યા હતા. આ દ્રૌપદીએ કોઈ દિવસ ચૂપ રહેવામાં વિશ્વાસ નહતા રાખતા અને તેઓ સીધો જવાબ જ આપવામાં માનતા હતા.

આ મહાભારતમાં દ્રૌપદીની ઉપર કેટલાય જુદા જુદા અત્યાચારો થયા હતા, જયારે તે તેની ઉપર થયેલા અત્યાચારોનો ન્યાય માંગવાની માટે ગઈ હતી તો તેને કોઈ યોગ્ય ન્યાય નહતો મળ્યો. દ્રૌપદી દ્રોણાચાર્ય, કૃપાચાર્ય પાસે ન્યાય માંગવાની માટે ગઈ હતી. ત્યારબાદ તેમના પતિની પાસે પણ ગઈ હતી તેમ છતાં તેમને કોઈ યોગ્ય ન્યાય નહતો મળ્યો.

દ્રૌપદીનો જન્મ અગ્નિ માંથી થયો હતો, તેઓ યુવા અવસ્થામાં જ જન્મ્યા હતા. જેથી દ્રૌપદીએ તેમના જીવનમાં કોઈ દિવસ બાળપણ નથી જોયું. દ્રૌપદીનો જન્મ મહારાજા યૂપદંના કુંડમાંથી થયો હતો,

ત્યારબાદ દ્રૌપદીના લગ્ન આ પાંડવોની સાથે થયા હતા જેથી આ ૫ ભાઈઓની સાથે રહેવાના કેટલાક નિયમો પણ ઘડવામાં આવ્યા હતા. તેવામાં જો કોઈ પાંડવ ભાઈ દ્રૌપદીની સાથે કક્ષમાં હોય તો તેમની પાદુકાઓ બહાર મૂકીને જતા હતા તેવામાં એક વાત યુધિષ્ઠિર એક ર દ્રૌપદીની સાથે કક્ષમાં હતા અને તેમની ચરણ પાદુકાઓ કક્ષની બહારથી કૂતરું આવીને લઇ ગયું હતું.

જેથી બીજા એક પાંડવ ભાઈ આ કક્ષમાં આવી ગયા હતા જેથી દ્રૌપદી ગુસ્સામાં આવી ગયા હતા જેથી પેલા કૂતરાને દ્રૌપદીએ શ્રાપ આપ્યો હતો. જેથી કરીને આજે પણ કુતરાઓ ખુલ્લામાં સહવાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *