એક કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ પેટ પ’ક’ડીને હસવા લાગશો.. અહીં પ્રેમિકા અને પ્રેમી ફિલ્મના સીનને રીક્રિએટ કરી રહ્યા છે. જ્યારે પ્રેમી સુનીલ શેટ્ટી બને છે, પ્રેમિકા શિલ્પા શેટ્ટી બને આવે છે. બંને ધડકન ફિલ્મના પ્રખ્યાત ડાયલોગ બોલી રહ્યા છે. છેવટે, કંઈક એવું બન્યું કે લોકો હસતા રહ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
બન્ને નદીની વચ્ચે બેઠા છે પાછળથી શિલ્પા શેટ્ટીના ડાયલોગ પર છોકરી લિ’પસિં’ક કરે છે. બોલે છે વારંવાર મા’રી નજીક આવવાની કોશિશ કેમ કરે છે. દૂર રહે મા’રાથી, તે બાદ પ્રેમી ને પાછળથી લાત મા’રી દે છે. છોકરો સુનિલ શેટ્ટીની એક્ટિંગ કરીને નદીમાં જતો રહે છે.