મહિલાઓ શરીર સંબંધ બાંધતી વખતે ચોક્કસ આ કાર્ય કરેજ છે નથી જાણતાં તો જાણીલો..

અન્ય

તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે યુગલો માટે સબંધ તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. દરેક વ્યક્તિ શારીરિક સબંધ બનાવવાનો આનંદ માણવા માંગે છે. સબંધમાં સૌથી પહેલા વિશ્વાસ જરૂરી હોય છે.જ્યારે કોઈ કપલ એકબીજા પર વિશ્વાસ કરવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ સંબંધ બનાવીને એમનો પ્રેમ વ્યક્ત કરે છે.જ્યારે પણ છોકરીઓ સબંધ સ્થાપિત કરે છે તે પહેલાં તેઓ કેટલીક તૈયારીઓ કરે છે સે-ક્સ દરમિયાન અમુક એવી વસ્તુઓ છે જે તમારે જાણવી જોઈએ અને આ માહિતી તમારી સેક્સને વધુ સારી બનાવશે. ઘણા લોકો વર્ષોથી સમાન ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યા છે. જેના કારણે તેમની સેક્સ લાઇફમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે.

વૈજ્ઞાનિકો માટે હંમેશાં સંશોધનનો આ એક વિષય રહ્યો છે કે સંબંધ બનાવતી વખતે સ્ત્રી પુરુષ પાસેથી શું ઈચ્છતી હોય છે. ઘણી વાર છોકરીઓ સંબંધ દરમિયાન બટ પર ખાવાનું પસંદ કરે છે. આ ઉત્તેજનામાં વધારો કરે છે અને સે-ક્સનો આનંદ વધારી શકે છે. છોકરીના શરીરમાં અમુક જગ્યા એવી હોય છે જેને ટચ કરવાથી એની ઉત્તેજના માં વધારો થઈ જાય છે.છેલ્લા કેટલાક દાયકાઓથી વાયેગ્રાએ પુરુષોની આ સમસ્યાને ઘણી દૂર કરી દીધી છે.ઇન્દ્રિયમાં ૨૫-૩૦ ટકા જેટલી પણ ઉત્તેજના આવતી હોય તો વાયેગ્રા નું સેવન કર્યા પછી એ ૯૦ ટકા સુધી વધે છે અને સમાગમ માં આનંદ વધે છે. મહિલાઓની સમસ્યાને તરત જ દુર કરી દેશે. એવી કોઈ દવાની શોધ જો વાયેગ્રાથી પુરુષોની ઉત્તેજનામાં ૨૫ટકા માંથી ૯૫ ટકા થઈ શકતી હોય તો મહિલાઓની શા માટે ન થઈ શકે? આ કમ્પેરિઝન સાચી નથી. પુરુષોમાં ઉત્તેજનાની સમસ્યા હોય છે, કામેચ્છાની ઈચ્છા નથી હોતી.

સ્ત્રીઓ અને પુરુષોની ઉત્તેજિત થવાની ક્રિયા અલગ અલગ હોય છે અને સ્ત્રીઓની ઉત્તેજનાનું કેન્દ્ર જનનાંગો નહીં પણ તેમનું મન હોય છે.સ્ત્રી અને પુરુષ બંને સરખા ઉત્તેજિત હોય તો સંભોગ શક્ય બને છે, પણ બંનેની ઉત્તેજના અનુભવવાની રીત અલગ હોય છે, જેને કારણે આ સમસ્યા થાય છે. સામાન્ય રીતે,પુરુષોના શરીરમાં હૉમોર્ન્સની સમસ્યા એવી છે જેમાં કામેચ્છા જાગતાંની સાથે જ ઉત્તેજના માં પણ વધારો થાય છે. સ્ત્રીઓ એકદમ ધીમે-ધીમે ઉત્તેજિત થતી હોય છે.સ્ત્રીઓની ઉત્તેજનાનું કેન્દ્ર મગજ ને માનવામાં આવે છે. જે વસ્તુ ખૂબ ઝડપથી ઉત્તેજિત થાય એનું શમન પણ ખુબ જ ઝડપથી થાય છે. પુરુષોમાં ઉત્તેજનામાં વધારો પણ તરત આવે છે. ચાની કીટલીની જેમ ધીમે-ધીમે સ્ત્રીઓ ઉત્તેજિત થાય છે અને એ ઉત્તેજના વધારે સમય ટકાવી રાખી શકે છે.

ચરમસીમાના અનુભવની સાથે પુરુષોમાં ઉત્તેજના ઓછી થઇ જાય છે, પરંતુ મહિલાઓમાં એનું શમન પણ ધીમે-ધીમે થાય છે.આ જ કારણોસર પુરુષોને તરત જ સંભોગમાં રસ વધે છે અને સ્ત્રીઓને સંભોગ પહેલાં ફોરપ્લેની જરૂરિયાત વધારે થાય છે. મહિલાઓ ખુબ જ જલ્દી ઉત્તેજિત થતી નથી, આ સમસ્યા નથી, પણ આ સામાન્ય બાબત છે.સારી સેક્સ લાઇફ બનાવવા માટે આ હકીકત સમજી લેવામાં આવે તો કોઈ પણ જાતની સમસ્યા નથી રહેતી મહિલાને ઉત્તેજિત કરવા માટે રોમૅન્સની જરૂર હોય છે, દવાની નહીં. પૂરતી ઉત્તેજના આવે એ માટે ફોરપ્લેની પણ જરૂર હોય છે. વાયેગ્રા જેવા આર્ટિફિશ્યલ માધ્યમ કરતાં હળવી, પ્રેમભરી છતાં થોડીક નટખટ એવી ચેષ્ટાઓ સ્ત્રીને ઉત્તેજિત કરવા માટે વધુ અસરકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *