આ બીમારીઓને હંમેશા માટે કરે છે દુર, શરીર સુખ માણવા થી થાય છે આ ફાયદા…

અન્ય

તમને જણાવી દઈએ કે વિવાહિત જીવનને સુવ્યવસ્થિત રાખવામાં રોમાંસ મોટી ભૂમિકા ભજવે છે. આ એક શા-રીરિ-ક જરૂરિયાત છે જે બધા લોકોની જરૂરી છે.જયારે ઘણા લોકો કેટલીકવાર રોમાંસ કરવાનું પસંદ કરે છે.તે જ સમયે કેટલાક લોકો એવા છે જે દરરોજ શા-રીરિ-ક સં-બંધ બાંધવાનું પસંદ કરે છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે શા-રીરિ-ક સં-બંધ રાખવાથી શરીરને ઘણા લાભ મળે છે.

એવું કહેવામાં આવે છે કે યોગ્ય સમયે શા-રીરિ-ક સં-બંધ રાખવાના ઘણા ફાયદા થાય છે.આનાથી સ્વાસ્થ્યમાં તેમજ સં-બંધોમાં મધુરતા આવે છે.આશ્ચર્યની વાત એ છે કે રોજિંદા શા-રીરિ-ક સં-બંધો રાખવાથી અલગ અલગ ફાયદા થાય છે.આ શા-રીરિ-ક આનંદ ઉપરાંત સ્વાસ્થ્યને અનેક લાભ આપે છે.આજે તમને આના કેટલાક ચોક્કસ ફાયદાઓ જણાવવા જઈ રહ્યા છીએ..

વજન ઓછું કરવા : જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને શરીરમાં વધારાની કેલરીને બર્ન કરવા માંગો છો,તો તમારે ચોક્કસ સમયે શા-રીરિ-ક સં-બંધ રાખવા એ કસરત સમાન માનવામાં આવે છે.તેનાથી તમારા શરીરની ચરબી ઓછી થાય છે.એકવાર શા-રીરિ-ક સં-બંધ રાખવાથી આશરે 7500 કેલરી બર્ન થાય છે.આટલું જ નહિ પરંતુ શરીરને સારી ઉર્જા પણ પૂરી પાડે છે.આનાથી તમારું વજન જલ્દી ઓછુ થાય છે.માટે વજન ઓછુ કરવા માટેનો આ એક સારો વિકલ્પ છે.

થાક દૂર થઈ જાય છે : શા-રીરિ-ક સં-બંધથી ઓક્સીટોસિન,ડોપામાઇન અને એન્ડ્રોફિન જેવા તત્વો ઉત્પન્ન થાય છે.આ તત્વો શરીરના થાક દૂર કરે છે.આ સિવાય હાર્ટને લગતી બીમારીઓનું જો-ખમ પણ ઓછામાં ઓછું કરવામાં મદદ કરે છે.આ ઉપરાંત કોઈ પણ માનસિક તણાવ હોય તો તેમાં પણ મુક્તિ આપે છે અને મન શાંત કરે છે.

રક્ત પરિભ્રમણને સુધારે છે : દરેક વ્યક્તિ જાણે છે કે શરીરના રક્તનું પરિભ્રમણ નિયમિત થવું જોઈએ.અને આ કરવા માટે શા-રીરિ-ક સં-બંધો વધારે લાભકારક માનવામાં આવે છે.આ તમારું બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રાખે છે.તેથી બ્લડ પ્રેશરના દર્દીઓ માટે શા-રીરિ-ક સં-બંધ સારી વસ્તુ છે.જે તમારા શરીરમાંથી ઘણી બીમારીઓ હમેશા માટે દૂર રાખે છે.

આધાશીશીમાં રાહત : એક અધ્યયન મુજબ એવું કહેવામાં આવે છે કે દૈનિક શા-રીરિ-ક સં-બંધ રાખવાથી સાંધાનો દુખાવો, શરીરમાં દુખાવો અને આધાશીશી જેવા રોગો હમેશા માટે દૂર રહે છે.આ શા-રીરિ-ક સં-બંધ આપણા શરીરની પ્રતિરક્ષા વધારવાનું કામ પણ કરે છે.આ ઉપરાંત નાના રોગો પણ તેનાથી દૂર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *