આ ગાયનું દૂધ પીવા માટે લાગે છે લોકોની લાઈનો,આખા દેશમાં સૌથી અનોખી છે આ ગાય જાણો તેનાં વિશે..

અન્ય

ગાયનું દૂધ શરીર માટે ઉત્તમ કહેવામાં આવે છે અને ગાયનું દૂધ પીવાથી શરીર હંમેશા તંદુરસ્ત રહે છે ગાયનું દૂધ નાના બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે અને ગાયનું દૂધ પીવાથી નાના બાળકોનો દિમાગ નો વિકાસ થાય છે એમ તો ગાયનું દૂધ એક સમાન જ હોય છે પરંતુ આસામના રાજ્યમાં એક એવી અનોખી ગાય છે.

આસામના મુસ્લિમ વિસ્તારના બરપેટાના કલગછિયાના ખીલ્લી ગામમાં ફજર અલી નામના શખ્સનું ઘર આવેલું છે. ફજર અલીના ઘરમાં આવેલી ગાયને જોવા અને તેનું દૂધ પૂવા માટે ભક્તોની લાંબી લાઈન લાગે છે. આ ગાય રોજ 13 લીટર દૂધ આપે છે. અત્યાર સુધી આ ગાયને એકપણ વાછરડુ જન્મ્યુ નથી, તેમ છતાં ગાય 13 લીટર દૂધ આપે છે.

જેનું દૂધ પીવાથી અનેક રોગ મટી જાય છે અને આ ગાયનું દૂધ પીવાથી લોકો દૂર દૂરથી આવે છે દૂધ પીવા માટે લાગે છે લોકોની ભીડ આ ગાય આસામ રાજ્યમાં રહેવાવાળા ફઝલ અલી ના ઘરે છે ફર અલી પોતાના પરિવાર સાથે બરપેટા નાકલગછીયા ના ખીલી ગામમાં રહે છે. આ ગાયનું દૂધ પીવા માટે ફઝલ ના ઘરે દૂર-દૂરથી લોકો આવે છે અને આ ગાય ખૂબ જ ખાસ છે. લોકોના કહેવા અનુસાર આ ગાય વધુ દૂધ આપે છે અને રોજ આ ગાય ૧૩ લીટર દૂધ આપે છે લોકોના કહેવા અનુસાર આ ગાય પહેલાથી ફઝર અલીના ઘરમાં છે જ્યારે તે સાત મહિનાની હતી ત્યારથી તે અઢી લિટર દૂધ આપતી હતી.

ગાય ના શરીરમાંથી આવે છે સુગંધ ફઝર પોતાની આ ગાયને અનોખી માને છે કેમકે આ ગાય થી ખૂબ જ સારી સુગંધ આવે છે અને એટલું જ નહીં તેનું કહેવું છે કે આ ગાયનો દૂધ પીવાથી અનેક પ્રકારના રોગ દૂર થાય છે આ ગાયનું દૂધ પીવાથી પેરાલીસીસ પેટનો દુ’ખા’વો માથાનો દુ’ખા’વો અને પેટની બી’મા’રી તરત જ દૂર થઈ જાય છે આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ગાયનું દૂધ પીવાથી મનની ઇચ્છા પણ પૂર્ણ થાય છે અને ફઝર અલી નું કહેવું છે કે આ ગાય રોજ 30 લીટર દૂધ આપે છે.

આ ગાય માત્ર 7 મહિનાની હતી, ત્યારે જ અઢી લીટર દૂધ આપતી હતી. ગાયના શરીરમાંથી બહ જ બહુ જ સારી સુગંધ આવે છે. લોકોનું માનવુ છે કે, જે તે ગૌ માતાનો અવતાર છે. આ ગાયનું દૂધ પીવાથી પેટની બી’મા’રી, પેટનુ દ’ર્દ, માથાનો દુ’ખા’વો, પેરેલાઈસિસ અને અન્ય રોગ દૂર થાય છે. આ ગાયનું દૂધ પીવાથી મનની ઈચ્છા પૂરી થાય છે. સ્થાનિક લોકો કહે છે કે, આ કોઈ સાધારણ ગાય નથી.

હિન્દુ ભક્તોનું કહેવુ છે કે આ ગાય ચમત્કારિક હોવાથી અમે તેનુ દૂધ પીવા આવ્યા છીએ એક મુસ્લિમ મહિલાએ કહ્યું કે આ ગાયનું દૂધ રીવાથ મારા કમરનો દુ’ખા’વો એક ઝટકામાં ગા’ય’બ થઈ ગયો એક વ્યક્તિનું તો એવું કહેવું છે કે તેણે જેવું આ ગાયનું દૂધ પીધું તો તેની દરેક બી’મા’રી દૂર થઈ ગઈ આ જ કારણને લીધે લોકો દૂર દૂરથી આવે છે ઘણા લોકો આ ગાયને ગૌમાતા નો અવતાર પણ માને છે બધા કરે છે ગાયના દર્શન બધા ગાયનું દૂધ પીવા ઉપરાંત તે ગાયના દર્શન પણ કરે છે અને તે ગાયને હાથ લગાવીને આશીર્વાદ પણ લે છે લોકોની આસ્થા એવી છે કે આ ગાયના દર્શન કરવા માત્રથી ગૌ માતાના દર્શન સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *