બે મિત્રો એ હવા માં કાર્ય ખતરનાક સ્ટન્ટ, વિડિઓ જોઈને તમે પણ મંત્ર મુગ્ધ થઇ જશો..

અન્ય

સોશલ મીડિયા આજે દુનિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ કેહવામાં આવે છે. લોકો અહીંયા પ્રસિદ્ધિ મેળવવા કંઈક અજીબ હરકત કરતા જોવા મળે છે. આજકાલ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો પોસ્ટ કરતી જોવા મળે છે. ખાસ કરી ને સોશલ મીડિયા નાની વ્યય ના લોકો વધારે યુજ કરે છે પરંતુ એવું પણ નથી કે મોટી વ્યય ના લોકો આ માધ્યમ ઉપર નથી.

આજે આપણે એવા જ એક વીડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં બે લોકો હવા માં દોરી બાંધી ને તેના ઉપર મોટરસાઇકલ ચલાવી રહ્યાં છે આ વિડિઓ જોવા માં ખુબજ સરળ લાગે છે પરંતુ જયારે આવા સ્ટન્ટ કરવામાં આવે ત્યારે સાચી જિંદગી શું છે કે માલુમ થાય છે..

 

View this post on Instagram

 

A post shared by @ponciklendin16_16

આ વિડિઓ જોયા પછી તમારી આંખો પર વિશ્વાસ નહિ આવે કે કે આ વિડિઓ અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને આ વિડિઓ ને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે આ વિડિઓ ઇન્સ્ટાગ્રામ યુઝર @ponciklendin16_16 ના એકાઉન્ટ માંથી પોસ્ટ કરવા માં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *