પતિ પ્રેમિકા સાથે રંગરેલિયા કરતો હતો અચાનક આવી ગઈ પત્ની ત્યાર બાદ પતિ કર્યું એવું કે વિડિયો જોઈને હોશ ઊડી જશે..

અન્ય

અવાર નવાર સોશલ મીડિયા માં અનેક વસ્તુઓ વાયરલ થાય છે આજે અમે તમારી સામે એક એવો જ વિડિયો લઈ ને આવ્યા છીએ જેમાં પતિ પોતાની પ્રેમિકા સાથે અંગત પળો માણી રહ્યો હતો જ્યારે આ વાત ની પત્ની ને જાણ થઈ તો પત્ની અચાનક ઘરે આવી પોહચી.

પત્ની ને પતિ ઉપર શંકા હતી માટે તે જોર જોર થી દરવાજો ખોલવા લાગી અને પતિ ના નામ ની બુમ પાડી રહી હતી જ્યારે પતિ તો પોતાની પ્રેમિકા ની બહો માં મસ્ત અંગત પલો વિતાવી રહ્યો હતો જ્યારે પતિ ને પોતાની પત્ની નો આવાજ સંભળાયો ત્યારે તે બાળકોની માં આવી ને જોયું તો ત્યાં પત્ની ઊભી હતી અને ત્યાર બાદ જે થયું

ત્યાર બાદ પતિ ને લાગ્યું કે તેનો ભાંડો ફૂટી જશે જેવી પત્ની ઘર ની અંદર આવી તો પતિ e તેની પ્રેમિકા ને બાલ્કની માંથી નીચે ઉતરી દીધી ઘર ની નીચે ઘણા બધા લોકો ઊભા હતા તેને આ યુવતી ને નીચે ઉતારવા માટે મદદ કરી આખરે યુવતી નીચે આવી અને ત્યાં નજીક પડેલા બોક્સ માં સંતાઈ ગઈ

ત્યાર બાદ પત્ની ઘર ની બાર આવી ને આ યુવતીને શોધવા લાગી અને અચાનક નીચે પડેલું બોક્સ હલતું દેખાણું અને તેમાં થી પતિ ની પ્રેમિકા નીકળી ને દોડવા લાગી પત્ની પણ આ યુવતી ની પાછળ દોડવા લાગી હવે આગળ પતિ ના શું હાલ થશે તે તો તમે સૌ એ અંદાજો લગાવી જ લીધો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *