બોલિવૂડ અભિનેત્રી સાઈડમાં ઉભી હોય તો તેને પણ ફીકી પાડીદે તેવી લાગે છે આ મહિલા IPS ,જુઓ તેનો સ્ટાઈલિશ લુક.

અજબ-ગજબ

મોટાભાગના યુવાનો ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા પછી અને વિદેશમાં નોકરી મેળવવાની ઇચ્છા ધરાવે છે અને ઘણું કમાય છે. વિદેશમાં સારી નોકરી મળે તે પછી દરેકને ત્યાં સ્થિર થવું ગમે છે, પરંતુ આ કિસ્સામાં, પૂજા યાદવની વાર્તા થોડી અલગ છે.પૂજા યાદવ આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ પ્રખ્યાત થઇ રહ્યા છે લોકોને તસ્વીર જોઇને એમ લાગી રહ્યું છે તેઓ કોઈ ફિલ્મ સ્ટાર છે પરંતુ હકીકત છે છે કે તેઓ એક IPS ઓફિસર તરીકે ફરજ નિભાવી રહ્યા છે પૂજાએ પ્રાથમિક શિક્ષણ હરિયાણાથી મેળવ્યું હતું.

બાદમાં Biotechnology and Food Technology માં તેમણે M.Tech કર્યું કેટલાક વર્ષો સુધી તેમણે કેનેડા અને જર્મનીમાં નોકરી પણ કરી. પોલીસ બેડામાં મહિલા અધિકારીઓને પોતાની ભૂમિકા ભજવવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. તેવામાં 2018ની બેન્ચના મહિલા આઈપીએસ IPS અધિકારી પૂજા યાદવની પ્રથમ પોસ્ટિંગ બનાસકાંઠાના થરાદમાં થતાં તેમની જવાબદારીઓમાં અનેક ગણો વધારો થઈ ગયો છે. ગુજરાતમાં દા’રૂ ઘુ’સા’ડવા માટે બૂ’ટલે’ગરો પ્રતિદિવસ અવનવી તરકીબો અજમાવતા હોય છે.

તેવામાં થરાદમાં રાજસ્થાનની બોર્ડર સહિત પાકિસ્તાનની બોર્ડર આવતી હોવાથી પૂજા યાદવના સિરે બેવડી જવાબદારી આવી પડી છે.જોકે, પૂજા યાદવ Pooja Yadav પોતાની આ નવી જવાબદારીમાંથી કંઈક નવું શિખવા માટે તત્પર છે તેમને પોલીસ પરિવારના એડિટર સદ્દામ સૈયદને જણાવ્યું હતુ કે,

થરાદ એક એવું પોઈન્ટ છે જ્યાં એક પાકિસ્તાનની ઈન્ટરનેશનલ બોર્ડર લાગે છે જ્યારે બીજી રાજસ્થાનની બોર્ડર લાગે છે. તેથી અહીંની ઈન્ટરનેશનલ બોર્ડરની મુખ્ય સમસ્યાઓમાંથી પણ મને શિખવા મળશે.પૂજા યાદવે વિદેશથી નોકરી છોડી ભારત પરત આવીને upscની તૈયારી શરૂ કરી દીધી હતી. આજે પૂજા યાદવ દેશની સક્ષમ આઈપીએસ છે. ગુજરાત મુકામે છે. મૂળ હરિયાણાના. પૂજા યાદવની સફળતાની વાર્તા યુવાનોને પ્રેરણા આપે છે.

જ્યારે અહીં દા’રૂ ઘુ’સાડવાની સૌથી વધારે કોશિશ થતી હોય છે, તેવામાં તેમને રોકવા માટે અમે અહીં અલગ-અલગ એક્સપેરિમેન્ટ કરી શકીએ છીએ.અહેવાલ અનુસાર વિદેશમાં નોકરી કર્યા બાદ પૂજાને લાગ્યું કે દેશ માટે કંઇક કરવું જોઈએ બહારના દેશોના વિકાસ કરતા પોતાના દેશ માટે કંઇક કરવાની ભાવના તેમને ભારત લઇ આવી પૂજા યાદવે Pooja Yadav UPSC ની તૈયારીઓ શરુ કરી

પહેલા પ્રયાસમાં તેઓ નિષ્ફળ ગયા પરંતુ બીજા પ્રયાસમાં તેઓ IPS તરીકે સિલેક્ટ થઇ ગયા હાલમાં તેઓ ગુજરાતમાં ફરજ બજાવી રહ્યા છે. પૂજા કહે છે કે જ્યારે તે જર્મનીમાં કામ કરતી હતી, ત્યારે તેને સમજાયું કે તે જર્મનીના વિકાસમાં ફાળો આપી રહી છે જ્યારે તે દેશ માટે કંઇક કરવા માંગતી હતી. આવી સ્થિતિમાં, નોકરી છોડીને, ભારત આવીને UPSC ની તૈયારી શરૂ કરી દીધી.

પૂજાએ UPSC પરીક્ષા દરમિયાન ક્યારેક ટ્યૂશન ભણાવ્યું તો ક્યારેક રિસેપ્શન પર કામ કર્યું અહેવાલો અનુસાર આ 18 ફેબ્રુઆરીએ પૂજાએ IAS વિકલ્પ ભારદ્વાજ સાથે લગ્ન કરી લીધા. બંનેની મુલાકાત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડમીમાં થઇ હતી પૂજા યાદવનું માનવું છે કે UPSC પરીક્ષા પાસ કરવી એ અઘરી અને લાંબી પ્રક્રિયા તો છે પરંતુ થાક્યા વગર અને ડગ્યા વગર મગજને ફ્રેશ રાખીને તૈયારી કરવામાં આવે તો રીઝલ્ટ સારું જ મળે છે

પૂજા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ છે તેમના ઈન્સ્ટાગ્રામમાં ઘણા ફોલોવર્સ પણ છે.પૂજા યાદવ કહે છે કે થરાદ અને બીજી બાજુ રાજસ્થાનની એક બાજુ પાકિસ્તાનની સરહદ છે. થરાદ પણ જુ’ગા’રનું કેન્દ્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *