ઇંટરવ્યૂ સવાલ : એવું ક્યુ કામ છે જે છોકરો કરે તો છોકરી ને ખુબજ આંનદ મળે છે.?

અજબ-ગજબ

સવાલ : પાણીમાં પડેલ બરફ પાણીમાં પૂરી ડૂબતી કેમ નથી?

જવાબ : બરફનું ઘનત્વ પાણીના ઘનત્વ થી ઓછુ હોવાને કારણે.

સવાલ : ક્ષેત્રફળ થી જોવામાં આવે તો ભારતમાં સૌથી મોટું રાજ્ય કયું છે?

જવાબ : ક્ષેત્રફળ ની દ્રષ્ટીએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય માનવામાં આવે છે.

સવાલ : ભારતમાં સૌથી પહેલા ટ્રેન ક્યારે ચાલી?

જવાબ : ભારતમાં સૌથી પહેલા ટ્રેન 1953માં ચાલી.

સવાલ : ચા નું વેચાણ અને ઉત્પાદન માં વિશ્વમાં સૌથી પહેલું સ્થાન કયા દેશનું છે?

જવાબ : ભારત.

સવાલ : વિશ્વભરમાં સિન્થેટિક રબર નું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં કરવામાં આવે છે?

જવાબ : સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા.

સવાલ : વિશ્વમાં સૌથી વધુ ચા ની નિકાસ કરતો દેશ કયો છે?

જવાબ શ્રીલંકા.

સવાલ : એવી કઈ વસ્તુ છે જે પુરુષોની વધે છે અને મહિલાની નથી વધતી?

જવાબ : દાઢી અને મુછ.

સવાલ : માખીના મોઢામાં કેટલા દાંત હોય છે?

જવાબ : માખીના મોઢામાં દાંત હોતા જ નથી, તે જીભ થી જ ખાવાનું ચુન્સે છે.

સવાલ : બાદશાહ અકબર નમાજ પઢવા માટે જામા મસ્જિતમાં પૂર્વ દરવાજે થી જતા હતા, તો કયા દરવાજે થી બહાર નીકળતા હતા?

જવાબ : અકબર ના સમયમાં જામા મસ્જિત હતી જ નહિ.

સવાલ : બે જુડવા બાળકો મેં માં જન્મ લીધો પરંતુ તેનો જન્મ દિવસ જુન માં આવે છે આવું કેમ?

જવાબ : મેં અમેરિકાનું એક શહેર છે.

સવાલ : વિશ્વમાં સૌથી વધુ તંબાકુનું ઉત્પાદન કયો દેશ કરે છે?

જવાબ : ચીન.

સવાલ : કોપા કપ કઈ રમતને સંબંધિત છે?

જવાબ : ફૂટબોલ.

સવાલ : આંબાનું વાનસ્પતિક નામ શું છે?

જવાબ : આંબાનું વાનસ્પતિક નામ મેંજીફેરા ઈન્ડીકા છે.

સવાલ : શરીરનું કયું એવું અંગ છે જે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી નથી વધતું?

જવાબ : આંખોનો કોર્નિયા

સવાલ : એવું ક્યુ કામ છે જે છોકરો કરે તો છોકરી ને ખુબજ આંનદ મળે છે.?

જવાબ : છોકરાઓ છોકરી માટે શોપિંગ કરે તો છોકરીઓ ને ખુબજ આનંદ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *