માતા એ દીકરી નું સ્કૂલ બેગ ખોલ્યું તો અંદર થી નીકળ્યા નિરોધ, ત્યાર બાદ દીકરીના થયા એવા હાલ – જુવો વિડિઓ ..

અન્ય

માતા-પુત્રીનો સંબંધ ખૂબ જ અલગ અને મનોહર છે જ્યાં બીજી માતા પુત્રીને પ્રેમની સાથે કડકતા પણ દર્શાવે છે. જ્યાં પુત્રી ને કોઈ પણ પરેશાની હોય તો તે ફક્ત પોતાની માતા ને જ કહી શકે છે. પરંતુ જો કોઈ માતા ને તેની શાળા એ જતી પુત્રી ના બેગ માં નિરોધ મળે તો માતા ની પગ નીચે થી જમીન ખસી જાય છે માતા વિચારવા માટે મજબુર બની જાય છે કે મારી પુત્રી આ વ્યય માં શું કરી રહી છે.

આ વિડિઓ એક યુ ટુયુબ ચેનલ માં પોસ્ટ કરવા માં આવ્યો છે. અને આ વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં અત્યાર સુખી માં ૪ લાખ કરતા પણ વધારે લોકો એ જોયો છે

આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે માતા કંઈક શોધી રહ્યા હોય ત્યારે તેની પુત્રીની બેગ તપાસે છે. માતા જે વસ્તુ શોધી રહ્યા હતા તેને એ ન મળતા બેગ માં રહેલી બધી વસ્તુ બાર કાઢી ને ઢગલો કર્યો અને માતા ને અચાનક નિરોધ ના પેકેટ દેખાઈ છે. દીકરી ની બેગ માં નિરોધ ના પેકેટ જોઈ ને માતા ના હોશ ઉડી જાય છે

બેગ માં નિરોધ દેખાતાં જ માતા ગુસ્સામાં લાલ થઈ જાય છે અને છોકરીને પોતાની પાસે બોલાવે છે. માતાના હાથ અને તેની બેગ માં નિરોધ જોઇને યુવતી પણ ગભરાઈ જાય છે. તે માતાના સવાલ પર સમજાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ માતા તેને મા’ર’વા’નું શરૂ કરે છે અને રડતી હોય છે અને કહે છે કે તે અમારો વિશ્વાસ તોડ્યો છે. જોકે, માતાને મા’ર મા’ર’વા છતાં પુત્રી થોડી વાર પછી હસી પડે છે અને કહે છે કે તે મજાક છે. આ પછી માતા પુત્રીને ગળે લગાવે છે.

આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *