હું 26 વર્ષની છું, કોલેજ સમયે મેં અઢળક યુવકો સાથે સમાગમ માણ્યું છે, 6 મહિના બાદ મારા લગ્ન થવાના છે પરંતુ હવે..

અન્ય

સવાલ- મને સમાગમ દરમિયાન ઈન્દ્રિયમાં ખેંચ આવતી હોય એવું લાગે છે, આ સિવાય મને ડાયાબિટીસ અને હાઇપર બીપીનો પ્રોબ્લેમ છે તો શું આ ખેંચ એના લીધે આવતી હોય શકે ??

જવાબ- ડાયાબિટીસના લીધે તો આ પ્રોબ્લેમના હોઈ શકે કે ના હોઈ શકે આ હાઇપર બિપિના લીધે પણ હા સમાગમ બાદ દરેકને થોડાક અંશે આ રીતે ખેંચ આવતી હોય છે જે એક રીતે નોર્મલ પણ છે.

સવાલ- મારા લગ્ન ટૂંક સમયમાં થવાના છે, મેં પેહલા બોયફ્રેન્ડ જોડ ઘણીવાર સમાગમ માણ્યું છે તો શું આ વાતની ખબર મારા થનાર પતિને થઈ શકે છે કે હું વર્જિન નથી. ??

જવાબ- ચોક્કસથી કહી શકીયે કે આ વાતની ખબર તમે અથવા તમારો બોયફ્રેન્ડના કહે તો કોઈને પણ આ વાતની ખબર ના પડી શકે બીજું, કે ઘણીવાર રમવા કૂદતાં કે સાઇકલ ચલાવતા પણ વરજીનીટી તૂટે છે જે કોઈ પણ વ્યક્તિ સમજી શકે છે..જેઠી તમે બેફિકર રહો

સવાલ- મારા પતિ મારા જોડ સમાગમ માનતા સમયે એક હાથમાં ફોન રાખીને બીપી પિક્ચર જોવાનું પસંદ કરે છે તો શું એ મારા જગ્યાએ બીજી કોઈની કલ્પના કરતા હશે મારા જોડે સમાગમ માનતા સમયે ??

જવાબ- બની પણ શકે કે બીજા કોઈની કલ્પના કરતા હોય અથવા સમાગમ ટકાવવા માટે પણ અમુક લોકો જોતા હોય છે તો આ બાબતનું કોઈ ફિક્સ ના કહી શકાય..

સવાલ- મારી પત્ની ધાર્મિક વધુ છે હું સમાગમ કરવાનું કહું તો વારે વારે એ ધાર્મિકતાનું કંઈકને કંઈક કારણ લાવીને મોટાભાગે ના પાડી દે, મારે મહિનામાં માંડ 2 વાર સમાગમ માટે ચાન્સ મળે છે તો હું કેમનો સમજાવું મારી પત્નીને ??

જવાબ- ધાર્મિકતા અલગ વાત છે પણ તમે પણ એમને સામે ધાર્મિકતા સાથે જોડાયેલ ઘણીબધી વાતો સમજાવી શકો છો જેમ કે કામસૂત્રના ઘણા બધા એવા ચેપટર છે જે તમે સમજાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *