યુવતીએ પાખંડી ભુવા સાથે બાંધ્યા શરીર સબંધ, અનેક વાર માણ્યું શ-રીર સુખ પરંતુ..

અન્ય

જામનગર થી એક ખુબજ નવાઈ પામી જવાય તેવો કિસ્સો સામે આવ્યો છે. મૂળ જામનગર ની એક યુવતી એ રાજકોટ ના યુવાન સાથે લગ્ન કર્યાં હતા. થોડા સમય બાદ યુવતી ને કૈક સમસ્યા હોવા ના કારણે તે દાણા નાખતા ભુવા પાસે ગઈ અને તે યુવતી અને ભુવા વચ્ચે જોત-જોતા માં જ શ-રીર સુખ ના સ-બંધ બંધાના હતા. આ યુવતી અવાર નવાર આ ભુવા સાથે શ-રીર સુખ માણવા તેના પિયર માં જતી રેહતી હતી. પરંતુ એક વાર બન્યું એવું કે જે તેણે ક્યારેય વિચાર્યું ન હતું

જયારે આ યુવતી ના પતિ ને ભુવા સાથે શ-રીર સુખ ના સ-બંધો ની જાણ થતા યુવતીએ પતિને દ-બાવ-વા ઘરેલુ હિં-સાનો કેસ કરીને વળતર તથા ભરણપોષણ માંગ્યું હતું. જો કે પતિ સિવાયના અન્ય પુરૂષ સાથે અ-નૈતિ-ક શ-રીર સં-બંધ રાખનારી પરિણીતા ભરણપોષણ મેળવવા હક્કદાર ન હોવાની ટકોર કરી જામનગરની અદાલતે પરિણીતાએ કરેલી વચગાળાની રાહતની માંગ કરતી અરજીને ફ-ગાવી દીધી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, જૂના થોરાળા વિસ્તારના વિજયનગર-4માં રહેતા યુવાનના લગ્ન 2014માં જામનગરની યુવતી સાથે થયા હતા. પત્નીના પિયરિયાં અં-ધશ્ર-દ્ધામાં માનતા હોવાથી દિનેશ નામના ભૂવા પાસે દાણા જોવડાવતા હતા. યુવતી પણ ભૂવાને મળતી હતી તેથી બંને વચ્ચે શ-રીર સં-બંધ બંધાયા હતા. બંને તક મળે ત્યારે શ-રીર સુખ માણતાં હતાં. ભૂવો જામનગર રહેતો હોવાથી યુવતી દિનેશ સાથે શ-રીર સુખ માણવા વારંવાર જામનગર જતી રહેતી હતી.

યુવતીના મોબાઇલનું રિચાર્જ એક વાર પૂકું થઇ જતે તેણે ભત્રીજાના મોબાઇલ ફોનમાંથી પ્રેમી દિનેશ ભૂવા સાથે વાત કરી હતી. ભત્રીજાના મોબાઇલનું રેકોર્ડિંગ ચાલુ હોવાથી પરિણીતાએ પ્રેમી ભૂવા સાથે કરેલી અ-શ્લી-લ વાતોનું રેકોર્ડિંગ થઇ જતાં યુવતીની ભૂવા સાથેની કામલીલાનો ભાંડો ફૂ-ટી ગયો હતો.

અ-નૈતિ-ક સં-બંધો બહાર આવી જતાં પરિણીતા પિયર ચાલી ગઇ હતી. પાછળથી પતિએ કબાટમાં તપાસ કરતા દિનેશ ભૂવાએ પત્નીને લો-હીથી લખેલા પત્રો તેમજ બંનેના અ-શ્લી-લ ફોટા મળી આવ્યા હતા.

આ તરફ યુવતીએ પતિ, જેઠ અને જેઠાણી સામે જામનગરની કોર્ટમાં ઘરેલુ હિં-સા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય બાદ પરિણીતાએ વચગાળાની રાહત મેળવવા માટે ભરણપોષણની રકમ અને રૂપિયા 5 લાખ મા-નસિ-ક નુકસાનીનું વળતરની માંગ કરી હતી. અદાલતે રાજકોટ સ્થિત પરિણીતાના પતિ, જેઠ, જેઠાણીને કોર્ટમાં હાજર રહેવા નોટિસ આપી હતી. યુવાન તેના ભાઇ, ભાભી સાથે પત્નીના અ-નૈતિ-ક સં-બંધોના પુરાવાઓ સાથે કોર્ટમાં હાજર થયો હતો. અદાલતે તમામ પુરાવાઓને તેમજ દલીલોને ધ્યાને રાખી આવા કિસ્સામાં પરિણીતા ખા-ધાખો-રાકી મેળવવા હક્કદાર ન હોવાની ટકોર કરી પરિણીતાની ભરણપોષણ આપવા અંગેની અરજીને નામંજૂર કરી છે.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *