મિત્રો આવી અઘરી પરીક્ષાઓ ના ઇન્ટરવ્યૂમાં અમુક બુદ્ધિશાળી લોકો જ પાસ થઇ શકતા હોય છે. અને મોટાભાગે આવા ઇન્ટરવ્યૂમાં સિલેબસની બહારના સવાલો પણ પુછાતા હોય છે માટે વિદ્યાર્થી તેનો સહેલાઈથી જવાબ નથી આપી શકતા હોતા. આ સવાલો સરળ સાથે એટલા બધા જટિલભર્યા હોય છે કે જે આપણને સમજમાં જ ન આવે કે આખરે આ સવાલનો જવાબ શું આપવો જોઈએ
તો ઘણીવાર આવા સવાલો તમારો આઈક્યૂ પાવર અને તમારા જવાબ આપવાની આવડતને ચેક કરવા માટે પણ પૂછાતાં હોય છે. તો આજે અમે તમને એવાજ અમુક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા સવાલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનો મોટાભાગે લોકો જવાબ આપવામાં એકદમ નાકામ રહ્યા છે. તો શું તમે જવાબ આપી શકશો આ પૂછાયેલા સવાલોનો?
(1) એક એવા શબ્દનું નામ અહીં જણાવો કે જેનો પહેલો અક્ષર કાપી નાખીએ તો ભગવાનનું નામ વચ્ચેનો કાપીએ તો ફળનું નામ અને છેલ્લો કાપીએ તો શસ્ત્રનું નામ બની જાય છે…જવાબ છે: આરામ
(2) એવી કઈ વસ્તુ રહેલી છે જે છોકરીઓને પાસે હોય છે પણ ઉપયોગ કોઈક બીજું કરતું હોય છે?….જવાબ છે: પોતાનું નામ.
(3) મહિલાઓના વાળ કઈ જગ્યા ઉપર પુરુષોને જરાપણ પસંદ નથી આવતા હોતા?…. જવાબ છે: મહિલાઓના ચેહરા ઉપર
(4) કઈ ફ્રી વસ્તુ છોકરાઓ ક્યારયે નથી લેતા હોતા?…. જવાબ છે: સ્ટે ફ્રી(stayfree)
(5) છોકરીઓની આગળ ગોળ ગોળ શું હોય છે જે જોવામાં ખુબ જ સારું લાગતું હોય છે?…. જવાબ છે: છોકરીઓના ગાલ
(6) લગ્ન થયા પછી છોકરીઓની કઈ વસ્તુ વધી જતી હોય છે?…. જવાબ છે: કોઈપણ વસ્તુ લેવાની ડિમાન્ડ
(7) તે શું હોઈ છે જે પુરુષ મારે છે તો છોકરીઓની ચીસ નીકળી જતી હોય છે?…. જવાબ છે: ચોગ્ગો કે છગ્ગો.
(8) 18 વર્ષ થઈ જવા પર છોકરી શું આપવા માટે યોગ્ય બની જતી હોય છે?…. જવાબ છે: મતદાન
(9) તે શું છે જે ઉપર પણ જાય છે અને નીચે પણ જાય છે પણ સાઈઝ તેની એકસમાન જ રહેતી હોય છે?…. જવાબ છે: લિફ્ટ
(10) તે કયું બાઝ છે જે ઉડી નથી શકતું હોતું?…. જવાબ છે: ધોકેબાઝ.
(11) છોકરીઓની ક્યુ અંગ ખુબજ પવિત્ર મનાવામાં આવતુ હોય છે?…. જવાબ છે: દરેક અંગ, કેમ કે છોકરીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવતું હોય છે.
(12) જ્યારે હોઠથી હોઠ મળી જાય છે તો શું થાય છે?…. જવાબ છે: મોં બંધ થઇ જાય છે.
(13) એવું શું છે જે છોકરીના મોઢાની અંદર જાય છે ત્યારે એકદમ કડક હોય છે પણ બહાર આવે તો એકદમ ઢીલું અને ચીપચીપુ થઈ જાય છે? … જવાબ છે: બબલગમ, ચીંગમ
(14) અમુક છોકરીઓ લગ્ન થયા પછી પોતાના પતિનું શું ચાટતી રહે છે?… જવાબ છે: મગજ
(15) સુહાગરાતના દિવસે એક પત્ની પોતાના પતિને સૌથી પહેલા શું આપતી હોય છે?…. જવાબ છે: એક ગ્લાસ ગરમ દૂધ
(16) એવી કઈ જગ્યા આવેલી છે કે જ્યાં મહિલા કે પુરુષ બન્નેનાં વાળ કર્લી જ હોય છે?…. જવાબ છે: આફ્રિકા
(17) છોકરીઓની કઈ વસ્તુ એવી હોય છે જે હંમેશા ભીની જ રહેતી હોય છે?… જવાબ છે: જીભ
(18) મહિલા ખુબજ પ્રેમથી ખોલે છે અને અજાણ આદમીને પ્રેમથી કરે છે. શું?…. જવાબ છે: મહિલા પ્રેમથી દરવાજો ખોલતી હોય છે અને આદમીને નમસ્તે કરતી હોય છે.
(19) એવી કઈ વસ્તુ છે જેને પુરુષ છુપાવીને ચાલે છે જ્યારે મહિલા દેખાડીને ચાલતી હોય છે?… જવાબ છે: પર્સ