કલયુગ નો સસરો : એકલી વહુ ને જોઈને સસરો કરતો એવું કે જાણી ને તમારા રુંવાટા ઉભા થઇ જશે…

અન્ય

આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી તમે પણ ચોંકી જશો. આ કિસ્સામાં સગા સસરાએ પોતાની વહુ સાથે બળજબરી કરી હતી.સગો સસરોજ પોતાની વહુ નું શોષણ કરતો હતો પોતે પૌત્ર ને રામળવાના બહાને વહુ ને અડપલાં કરતો હતો અને ના અડવાની જગ્યાએ અડતો હતો.

દિવસે ને દિવસે સસરા ના અડપલાં વધતાં હતાં.હવે તો સસરો તેની વહુ ને રીતસર ના સબંધ બાંધવા માટે કહેતો.થોડાક દિવસો સુધી તેણે આ વાત સામે આંખ આડા કાન કર્યા ને સસરાની વાત ના માની.પછી સસરાની સેક્સની માગણી વધતાં પતિ-સાસુને વાત કરતાં બન્નેએ ઝઘડો કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું.

થાકીને યુવતીએ પિયરમાં જાણ કરતાં તેના પિતાએ સસરાને સમજાવ્યા હતા.તેના કારણે સસરા થોડા દિવસ શાંત રહ્યા.જોકે સસરાના મનમાં હજુ આજ વાત ફરતી હતી.સસરો હવે સમય ની રાહ જોતો હતો.અને આખરે એક દિવસ એકલતાનો લાભ લઈને સસરાએ તેને પોતાની હવસનો શિકાર બનાવીને પરાણે સેક્સ માણ્યું હતું.

અને પછી તો સસરાએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું હતું.પોતાનો પતિ તથા સાસુ બંને સસરાની આ હવસખોરી સામે આંખ આડા કાન કરતાં હતાં ને ફરિયાદ કરતાં માર મારતાં હતાં.ત્યારે હવે યુવતી આ વાત કોઈને કઈ શકે તેમ પણ ના હતી.

પોતાની આ વાતો વિશે તે કોને જણાવે જેને તે કહેતી તે બધા તેનોજ વિરોધ કરતાં. સસરો સાથે રહેતો ત્યારે તે દરમિયાન આબધું નકરવાનું કરતો.સાસુ-સસરા સાથે પાંચ વર્ષ સુધી રહ્યાં ને એ દરમિયાન સસરાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવી.

એ પછી તેણે જીદ કરતાં અલગ રહેવા ગયા પછી પતિની ગેરહાજરીમાં પૌત્રને રમાડવા ના બહાને આવીને સસરા બળાત્કાર ગુજારતા રહ્યા છે.પતિ ના હોય ત્યારે સસરા ઘરે આવીને તેને હવસનો શિકાર બનાવે છે.આખરે કંટાળી ને મહિલાએ સસરા સામે ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ તેને ન્યાય મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *