ભાભી જી ઘર પે હે ની ગુલફામ કલીની આ તસવીરો જોઈને ચાહકો થયા દીવાના, જુવો તસવીરો..

અન્ય

છેલ્લા 6 વર્ષથી TV શો ‘ભાભીજી ઘર પર હૈ’ લોકોને હસાવી રહ્યો છે. આ શોની લીડને લઈને સાઈડ કલાકાર સુધી દરેક દર્શકોના દિલોમાં જોરદાર છાપ છોડી છે. આ સીરિયલમાં એક એવો જ દિલ જીતી લે તેવો રોલ છે ગુલફામ કલી નો. આ રોલને ટીવી એક્ટ્રેસ ફાલ્ગુની રજની નિભાવી રહી છે. શોમાં ફાલ્ગુની અભણ નાચવા વાળીનો રોલ કરી રહી છે. પરંતુ શું તમે એ જાણો છો કે રિયલ લાઈફમાં તે હાઈ એજ્યુકેટેડ મહિલા છે. આવો તમને જણાવીએ, ગુલ્ફામ કલી એટલે કે ફાલ્ગુની રજની અંગેની મહત્વની વાતો.

ફાલ્ગુની રજની છેલ્લા 6 વર્ષથી ગુલફામ કલીનો રોલ કરી રહી છે. આજના સમયમાં એક નાચવાવાળીનો આ રોલ કોમેડિ અંદાજની સાથે બોલીવુડની દિગ્ગજ કલાકાર મીના કુમારી અને રેખાની યાદ અપાવે છે.

ફાલ્ગુની રજની એ ગુલફામ કલીનો રોલ એટલી સુંદરતાથી કર્યો છે કે તેને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે, ફાલ્ગુની ક્યારેય એક્ટ્રેસ બનવા માગતી ન હતી.

શો માં પુરુષ રોલમાં રહેલા કલાકારોને પોતાની આંગળીયો પર નચાવાવાળી ગુલફામ કલી આ શો માં ભલે અભણ હોય, પરંતુ રીયલ જીવનમાં ફાલ્ગુની રજની MBA અભ્યાસ કરી ચુકી છે.

ગુલફામ કલી એટલે કે ફાલ્ગુની રજની શરૂઆતમાં વકીલ અને ટીચર બનવાના સપના જોતી હતી.

એક ઈન્ટરવ્યૂમાં ફાલ્ગુનીએ જણાવ્યું કે, તે ટાઈપ કાસ્ટ થવાથી બચવા માગે છે એટલા માટે હવે કંઈક અલગ રીતે રોલ પ્લે કરવા પર વિચાર કરી રહી છે. એટલા માટે એ સંભવ છે કે આપણે ફાલ્ગુનીને ઝડપથી કંઈક અલગ અવતારમાં જોઈશું.

જણાવી દઈએ કે ફાલ્ગુની રજની સોશલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે, તેની તુલના ફેન્સ ગણી વખત બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન સાથે તુલના કરે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *