સમસ્યા: હું 22 વર્ષની છું, હજુ મારા લગ્ન નથી થયા મારે એક બોયફ્રેન્ડ પણ છે. હું મારી એક સમસ્યાથી પરેશાન છું. મારા સ્તન નાના હોવાના કારણે અને શરીર સુખ માણવા માં માજા નથી આવતી. એના લીધે થી હવે એ મારી સાથે વાત પણ નથી કરતો. હું હંમેશાં ચિંતા કરું છું કે લગ્ન પછી મારો પતિ પણ જો મારી સાથે આવું કરશે તો હું શું કરીશ.
આ વિચાર મનમાં પણ ઉદભવે છે કે બાળકના આગમન પછી તેને ખવડાવવા અથવા અન્ય કોઈ કારણોસર કોઈ સમસ્યા તો નહીં આવેને. શું સ્ત વધારવાની કોઈ રીત છે? કૃપા કરી, યોગ્ય માર્ગદર્શન આપો.
સમાધાન: સ્ત નાનું કે મોટું હોવાને કારણે શરીર સુખ ને કોઈ અસર થતી નથી, કારણ કે શરીર સુખ થી તેનો સીધો સંબંધ નથી. અથવા તેના કારણે શરીર સુખ માં કોઈ સમસ્યા થતી નથી. તેથી તમારે આ વસ્તુઓ વિશે ચિંતા કરવી જોઈએ નહીં. લગ્ન પછી તેને લઈને કોઈ મુશ્કેલી નહીં થાય. હા, રહી વાત બાળક ને ખવડાવાની તો તેની પણ કોઈ સમસ્યા નથી.