હું 22 વર્ષીય મહિલા છું 2 મહિના પૂર્વ મારા લગ્ન થાય છે, સમાગમ સમયે મને જરા પણ મજા નથી આવતી તો હવે..

અન્ય

સવાલ: ડોકટરો કહે છે કે હસ્તમૈથુન (માસ્ટરબેશન) કરવાથી કંઇ થતું નથી, પરંતુ મારા અંગત અનુભવના આધારે હું કહું છું કે ડોકટરો લોકોને ખોટી સલાહ આપી રહ્યા છે. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે હું 6 વર્ષથી માસ્ટરબેશન કરી રહ્યો છું, જેના કારણે મારું વજન 60 કિલોથી ઘટીને 50 કિલો થઈ ગયું છે અને પાચક સિસ્ટમ ખૂબ નબળી પડી ગઈ છે. આ ઉપરાંત, સંકોચન દ્વારા પેટમાં ઘટાડો થાય છે. આ સિવાય, મેમરી નબળી પડે છે અને દિવસ દરમિયાન આળસ રહે છે. તેથી કૃપા કરીને લોકોને ખોટી સલાહ ન આપો કે માસ્ટરબેશન દ્વારા કંઇ થતું નથી.

જવાબ: અમને શાળાના શિક્ષણ દરમિયાન આ પાઠ શીખવવામાં આવે છે કે – દરેક વસ્તુ ખૂબ જ ખરાબ છે, પરંતુ ચિંતા કરશો નહીં. તંદુરસ્ત જીવનશૈલી, સારા આહાર અને કેટલીક આયુર્વેદિક દવાઓ તમને પુન:પ્રાપ્ત કરી શકે છે. તેથી તમારી ક્રિયાઓ માટે અન્યને દોષિત ઠેરવવાને બદલે, તમારી જાતને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો.

સવાલ: હું ૧૯ વરસની છું. મારી જ ઉંમરની એક યુવતી સાથે મારે મૈત્રી છે. છેલ્લા દસ વરસથી અમે એકબીજાના મિત્રો છીએ. તે એક યુવકના પ્રેમમાં છે. પરંતુ એ યુવકે હમણા મને તેની સાથે બહાર આવવાનું આમંત્રણ આપ્યું અને મને ગુલાબના ફૂલો અને કાર્ડ પણ આપ્યા. આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે અને મને મારી બહેનપણીની ચિંતા પણ થાય છે. તેને એ યુવક પર આંધળો વિશ્વાસ છે. તેને આ વાત કહેવી કે તે હું જાણતી નથી. મારે તેને આ યુવકથી બચાવવી છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. – એક યુવતી (અમદાવાદ)

જવાબ: તમારી ચિંતા સમજાય એવી છે. હમણા તમે શાંતિ રાખો. આ વિશે એક શબ્દ પણ બોલો નહીં. તમારી જેમ એ છોકરાઓ બીજી છોકરીઓને પણ ગુલાબ તેમજ કાર્ડ મોકલ્યા હશે. આથી આ વાત તમારી સહેલીથી વધુ સમય છૂપી રહી શકે તેમ નથી. તેને તેની જાતે જ આ વાતની ખબર પડવા દો.

સવાલ: હું ૧૯ વર્ષની યુવતી છું. ૨ મહિના પહેલાં મારાં લગ્ન થયાં છે. મારા પતિનું કહેવું છે કે મારી યો*નિમાં કસાવની ખામી છે. આ કારણથી તેમને સે*ક્સ વખતે આનંદ નથી મળતો. મહેરબાની કરી કોઈ એવા ઘરગથ્થુ ઉપાય બતાવો, જેથી હું આ સમસ્યાથી બહાર આવી શકું. એક યુવતી:

જવાબ:  તમારા પત્રથી એ બાબત તરફ ઇશારો થાય છે કે તમે તમારા શ્રોણિપ્રદેશમાં ટિશૂઓમાં નવી ચુસ્તી અને કસાવ લાવવા માંગો છો. યો*નિના ટિશૂઓને મજબૂત બનાવવાથી યો*નિની ઢીલાશ દૂર થઈ શકે છે અને ચરમ જાતીય સુખની આનંદમયી અનુભૂતિ કરી શકાય છે. આ માટે માત્ર સરળ એવો એક વ્યાયામ કરવો પડશે, જેનાથી પ્યૂબોકાકસીજિયસ ટિશૂઓ ધીરે ધીરે મજબૂત થતાં જાય છે.

આ વ્યાયામ ક્યાંય પણ ક્યારે પણ અને કોઈ પણ મુદ્રામાં કરી શકાય છે. બસ, એટલું કરવાનું છે કે મૂત્ર પ્રવાહ રોકવા માટેના ટિશૂઓને અંદરની તરફ એવી જ રીતે ખેંચો જેવી રીતે મૂત્રના આવેગને રોકો છો. ૩ સેકન્ડ સુધી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને એ રીતે અંદર જ ખેંચી રાખો. પાછી ફરી ૩ સેકન્ડ માટે શરીરને ઢીલું છોડી દો.

હવે એક વાર ફરી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને ૩ સેકન્ડ સુધી અંદર ખેંચો, ફરી ૩ સેકન્ડ માટે તેને ઢીલા છોડી દો. ૧૦-૧૦ વખત સવાર-સાંજ આ વ્યાયામ કરો અને ફરી વધારતાં જઈને ૨૫-૨૫ વખત સવાર અને સાંજ કરો. ટેવ પડી જાય પછી ઝડપથી કરવા લાગો. આ વ્યાયામથી ૧૦-૧૨ અઠવાડિયામાં જ તમે તમારી અંદર મોટાં પરિવર્તનનો અનુભવ કરવા લાગશો. આમ કરતાં રહેવાથી તમારા શ્રોણિકગુહાનાં અંગોને યોગ્ય આધાર મળતો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *