કાજોલથી પણ વધારે સુંદર લાગે છે તેમની આ પુત્રી, તસવીરો જોઈ ને લોકો થયા દીવાના…

મનોરંજન

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે હમેશા પોતાની સેક્સી અને બોલ્ડ લૂકને લઈને વધારે જાણીતી થઇ છે.તેમની લોકપ્રિયતા પણ દિવસે દિવસે વધારે વધતી જોવા મળી રહી છે.આવી સ્થિતિમાં જાણીતી એવી અભિનેત્રી કાજોલની વાત કરવામાં આવે તો તે એક સફળ અને સુંદર અભિનેત્રી માનવામાં આવે છે.

શાહરૂખ ખાનની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ફિલ્મમાં આ અભિનેત્રીએ સારું એવું કામ કરીને લોકોના દિલો પર રાજ કર્યું હતું.એવું કહેવામાં આવે છે કે એક એવો સમય હતો જેમાં કાજોલ પોતાની સુંદરતા માટે પરેશાન રહેતી હતી.જયારે ડિરેક્ટર પણ તેમની ફિલ્મમાં હિરોઇનને કાસ્ટ કરવા માંગતા ન હતા.

પરંતુ કાજોલ એક એવી અભિનેત્રી છે જે આ બધી સમસ્યાઓનો સામનો કર્યા પછી પણ વધારે સફળ રહી છે.આ અભિનેત્રી શાહરૂખ સાથે જોવા મળી અને તેમની જોડી લોકો વધારે પસંદકરવા લાગ્યા અને દરેક દર્શકો તેમની ફિલ્મ પણ વધારે પસંદ કરવા લાગ્યા હતા.આવી સ્થિતિમાં કાજોલનું નામ એક ઉંચાઈ પર આવી ગયું હતું.

તમને જણાવી દઈએ કે આજના સમયમાં કાજોલની ગણતરી સુપરહિટ અભિનેત્રીઓમાં થાય છે. પરંતુ આજે તમને કાજોલની નહીં પરંતુ તેની પુત્રી ન્યાસા દેવગન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.હાલના સમયમાં તેમની પુત્રી ન્યાસા ઘણી મોટી થઈ ગઈ છે અને કાજોલની જેમ સુંદર પણ દેખાઈ રહી છે.

કાજોલે વર્ષ 1992 માં તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.કાજોલની પહેલી ફિલ્મનું નામ બેખુદી હતું.જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરી શકી નથી.પરંતુ આ હોવા છતાં, કાજોલને ઘણી મોટી સુપરહિટ ફિલ્મોની ઓફર મળવાનું શરૂ થયું હતું.કાજોલે તેની કારકીર્દિમાં સતત હિટ ફિલ્મો આપી હતી.આ ઉપરાંત કાજોલે અજય દેવગન સાથે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

અજય દેવગન સાથે લગ્ન કર્યા બાદ કાજોલ ફિલ્મથી દૂર રહેતી જોવા મળી હતી.જયારે આ અંતરનું એક કારણ તેમનો પરિવાર પણ કહી શકાય છે.અત્યારે કાજોલ અને અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગન મોટી થઈ છે અને તેનો દેખાવ તેની માતા જેવો લાગે છે.પ્રાપ્ત માહિતી અનુસાર એવું કહેવામાં આવે છે કે અજય દેવગન ન્યાસા દેવગન ખૂબ જ જલ્દીથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.

હાલમાં ન્યાસા દેવગન માત્ર 14 વર્ષની છે.પરંતુ તે દેખાવમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ છે. ન્યાસાની સુંદરતા ઘણી બોલિવૂડ અભિનેત્રીઓને પાછળ છોડી શકે છે.એક રિપોર્ટ અનુસાર ન્યાસા દેવગન હાલમાં અભ્યાસ કરે છે.તે ઘણીવાર સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં એક્ટીવ જોવા મળે છે.તે પોતાના અભ્યાસ પછી પોતે ફિલ્મોમાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *