સુરતમાં વિધવા ભાભી સાથે દિયરે કર્યું ન કરવાનું, પ્રેમ ના વાયદા આપી ને બે વાર બનાવી ગર્ભવતી…

અજબ-ગજબ

દરેક રાજ્યોમાંથી હવે પ્રેમ સાથેના ઘણા કિસ્સો સામે આવતા થયા છે.ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં મહિલાઓને લગ્નની ખોટી લાલચ આપીને આ’રોપી તેમની સાથે અનેક શારી રિક શો-ષણ કરતો રહે છે અને આખરે તેમને તરછોડી દેતા હોય છે.આજે આવો પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે.જે ઘણો વિચિત્ર છે.

મળતા અહેવાલ મુજબ આ સમગ્ર ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે એક મહિલા જે છ સંતાનોની માતા છે અને પોતે વિધવા પણ છે ,આની સાથે લગ્નની લાલચ આપી દિયરે શારી-રિક શો-ષણ કર્યું હતું.આટલું જ નહિ પરંતુ આ પછી તેને તરછોડી દીધી હતી.આખરે આ મહિલા સાથે લાલચ આપીને કરેલ શો-ષણ સામે મહિલાએ પોલીસમાં દિયરની સામે ગુ’નો નોંધાવ્યો છે.

પોલીસે ફરિયાદના આધારે ગુ’નો નોંધીને દિયરની અટ કાયત કરી હતી.જયારે પોલીસના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેતી આશરે 35 વર્ષીય મહિલાને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે.જયારે તેમના પતિનું આશરે 2015 માં મૃ-ત્યુ થયું હતું.આ પછી ઘરમાં એકલી આ ભાભી સાથે તેમના દિયરે પ્રેમ સ-બંધો રાખ્યા હતા.

વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે જયારે એકવાર ઘરના રસોડામાં આ ભાભી રસોઇ કરી રહી હતી ત્યારે દિયર તેણીને પાછળથી આવીને બાથમાં જ’કડી લઇ અડપલાં કરતો હતો.જયારે ઘણીવાર આ મહિલાએ તેમનો વિ’રો’ધ પણ કર્યો હતો.જયારે તેમના સાસુને પણ આ અંગેની વાત કરી હતી.ત્યારે દિયર તારી સાથે લગ્ન કરશે એવું કહ્યું હતું.

ત્યારબાદ બાળકો ઘરના ટેરેસ પર સૂતા હતા અને દિયર હમેશા તેની સાથે રહેવા લાગતો હતો.જયારે એવું કહેવામાં આવે છે કે લગ્નની લાલચ દિયરે વારંવાર તેણીનું શારી-રિક શો-ષણ કરતો હતો.જેમાં આ મહિલા બે વખત ગર્ભ પણ રહી હતી.જે તેમને ગર્ભ પ’ડા’વી પણ દેવો પડ્યો હતો.જયારે થોડા દિવસ પહેલા દિયરના લગ્ન બીજી કોઇ છોકરી સાથે થવાના હોવાની જાણ તેમના સાસુએ કરી હતી.

આવી સ્થિતિમાં મહિલાનું ઘણું શો-ષણ કરીને સાસરિયાઓએ હાથ ઊંચા કરી દીધા હતા.અને તેની સાથે ઝ’ઘ’ડા કરવાનું ચાલુ કર્યું હતું.આખરે આ પી’ડિ’તા ભાભીએ પોલીસમાં ફરિયાદ આપતા દિયર સામે ગુ’નો નોધાવ્યો હતો.જેમાં તેની હાલમાં અટ કાયત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *