હિમાચલ ફરવા ગઇ ખૂબ હરી ફરી કેમ્પના તંબૂમાં એક કાંચાએ મજા કરાવી…

અન્ય

હૈલો દોસ્તો આજે હું આપને મારા કોલેજકાળના એક એવા અનુભવ વિષે વાત કરવા જઇ રહી છું..જે જાણીને તમને હિમાચલની ઠંડીનો તો અહેસાસ થશે પણ મારી વાતોથી ગરમી પણ લાગી જશે..તો ચાલો શરૂ કરીએ હિમાચલની ઠંડીમાં મેં કરેલા ગરમ ગરમ અનુભવની વાત મારી તમારી આપણા સૌની વાતમાં..

મારું નામ નિશા છે….નિશાનો અર્થ છે રાત્રિ પણ રાત્રિ જેવું ક્યારેય મારા જીવનમાં મેં ક્યારેય અનુભવ્યુ ન હતું…દિવસભર સ્ટડી ટયૂશન્સ જેવા કામોથી થાકેલી પાકેલી હું કાયમ રાત્રે 9-9.30 સુધીમાં જ ઉંઘી જ જતી જે બાદ મારી આંખો સીધી જ સવારે ઉઘડતી આમ રાત્રિ શું કહેવાય રાત્રિમાં શું શું થાય…રાત્રિના સપના શું હોય તેવો કશો જ અનુભવ મેં મારી લાઇફમાં કર્યો ન હતો..હું કોલેજમાં આવી બી.કોમ પસંદ કર્યું જ્યારે હું ત્રીજા વર્ષમાં આવી ત્યાં સુધી મારો કોઇ બોય ફ્રેન્ડ પણ ન હતો એટલે મારું જીવન એકદમ કોરું કટ જ હતું..

અમારી બી.કોમ ફાઇનલ યરની એક્ઝામ પૂર્ણ થઇ ત્યારબાદ અમારી કોલેજમાંથી હિમાચલ ટ્રેકિંગ ટુરનું આયોજન થયું..હંા આમ તો ક્યારેય મારા ફ્રેન્ડ સર્કલ સાથે કોઇ ટુર પર ગઇ ન હતી એટલે મને ખૂબ ઇચ્છા હતી કે હું આ ટ્રેકિંગ કેમ્પમાં જાવ…મારા ઘરે વાત કરતા જ તેઓએ તુરંત હા પાડી દીધી તેઓ એવું ઇચ્છતા હતા કે હું કાયમ ઘરે જ રહું છું તો ફ્રેન્ડ સર્કલ સાથે રહું થોડું ફરું દુનિયા જોઉં તો મને થોડી દુનિયાદારીની સમજ પડે..

અમારો પ્રોગામ પાક્કો થયો અમે લોકો ટ્રેન મારફતે ઉપડયા હિમાચલ દિલ્હીથી અન્ય ટ્રેનમાં જવાનું હતું એટલે ટુર શરૂ થતા જ અમારી ધીંગા મસ્તી શરૂ થઇ ગઇ હતી..જેવા અમે હિમાચલ અમારા બેઝ કેમ્પ પર પહોંચ્યા ત્યારે અમારો ટુર ગાઇડ જે ત્યાં હિમાચલનો લોકલ યુવક હતો તે અમારી સાથે સતત રહેવાનો હતો..

હું ક્યારેય બહાર નીકળી ન હતી એટલે મને ચાલવાની બહુ પ્રેકટીસ હતી નહીં તેથી તે મારી નબળાઇને શરૂઆતથી જ પારખી ગયો હતો અને મારા પ્રત્યે વધુ સપોર્ટીવ હતો…હિમાચલમાં ઠંડી વધુ હોય એટલે મારા માટે પડકારજનક સ્થિતી હતી..દિવસભર ચાલ્યા પછી અમે ખૂબ થાકી ગયા એટલે અમે બધા અમારા ટેન્ટમાં ઉંઘી ગયા..અમે ચાર છોકરીઓ એક ટેન્ટમાં હતી અને અમારો ટુર ગાઇડ જેનું નામ શૈલેષ હતું તે બાજુના ટેન્ટમાં એકલો હતો..

હિમાચલના લોકલ લોકો તો રોજનું ટ્રેકિંગ કરવાથી ટેવાયેલા હોય છે પરંતુ મારા પગ બહુ દુખી રહ્યા હતા એટલે મને ઉંઘ આવી રહ ન હતી..હું કંટાળીને ટેન્ટની બહાર નીકળી એટલે મેં જોયું કે મારા ટુર ગાઇડ શૈલેષના ટેન્ટમાં આછો પ્રકાશ જોવા મળી રહ્યો હતો..મને થયું તે જાગતો લાગે છે લાવ તેની સાથે વાતો કરીને ટાઇમપાસ કરું…હું જ્યારે તેના ટેન્ટમાં અંદર ગઇ ત્યારે તેની પાસે ત્યાંની લોકલ બ્રાંડની શરાબની બોટલ હતી તે મને જોતા જ બોટલને છૂપાવવા લાગ્યો એટલે મેં તેને કહ્યું ઇટ્સ ઓકે એટલે તેને મને બોટલ દેખાડીને ઓફર કરી આપ લેશો..

સાચું કહું હું બહુ થાકેલી હતી એટલે મેં હા પાડી દીધી તો એણે મને ગ્લાસ ભરી દીધો ત્યારબાદ મેં એને ફરિયાદ કરી કે મારા પગ બહુ દુખે છે એટલે તેણે કહ્યું મેડમ જી વો તો દુખેગા પર આરામ કરો ઠીક હો જાયેગા …મેં કહ્યું કે અસહ્ય દુખે છે ત્યારે તેણે કહ્યું મેડમ અગર આપ કહો તો આપકે પૈરમેં થોડા મસાજ કર દૂં…મને લાગ્યું કે આ અનુભવી હશે એટલે મેં હા પાડી તો એ કાંચાના કડક હાથ મારા પગ પર ફરવા લાગ્યો…એક તરફ ઠંડી હતી અને બીજી તરફ એક પેગ મારી લીધો હતો પહેલીવખત કોઇ છોકરાનો સ્પર્શ આવા એકાંત વિસ્તારમાં મને થયો હતો થોડી વાર વારમાં હું તપવા લાગી અને મારા હાથ કાંચાના હાથને વધુ ઉપર લઇ જવા લાગ્યા…

પુરુષ તો પુરુષ હોય છે તે પણ આઉટ ઓફ કંટ્રોલ થવા લાગ્યો થોડી જ વારમાં અમે આટલી ઠંડી હોવા છતા અમારા કપડાને દૂર કરવા લાગ્યા અને તે રાત્રે જે થયું તેનું વર્ણન હું કરી શકું તેમ નથી માત્ર એટલું કહી શકું કે એક હિમાચલવાળાએ મને હચમચાવી નાખી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *