હું 20 વર્ષની છું. 42 વર્ષના કાકા મને ખુબજ મજા કરાવે છે પરંતુ એક વાર..

અન્ય

હું 19 વર્ષની યુવતી છું. 2 વર્ષ પહેલાં એક છોકરા સાથે મિત્રતા થઈ અને પછી પ્રેમ. અમે બંનેએ લગ્ન પણ કરી લીધા છે, પરંતુ ધીમેધીમે છોકરાના પરિવારજનોને પણ અમારા સંબંધની જાણ થઈ ગઈ છે. હું મારા ઘરમાં આ વાત કેવી રીતે જણાવું. તેઓ અમને સ્વીકારશે કે નહીં. જણાવો કે હું શું કરું?

હું ૨૨ વર્ષની યુવતી છું. મારા પરિવારજનોએ એક જગ્યાએ મારા સંબંધની વાત ચલાવી. છોકરો એન્જિનિયર છે. પરિવાર પણ સારો છે, પરંતુ હજી મુલાકાત સુધી વાત નથી પહોંચી. આ પહેલાં તો મારી પિતરાઈ બહેને પહેલા ફેસબુક અને પછી ફોન પર અમારી વાત કરાવી દીધી. ઘણા દિવસો સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. છોકરાને જોયા વિના જ મને તેની સાથે પ્રેમ થઈ ગયો, પરંતુ હવે છોકરો અને તેના પરિવારજનો લગ્ન કરવા ઈનકાર કરી રહ્યા છે. છોકરો કહે છે કે પરિવારજનો ના પાડે છે. પરિવારજનો એમ કહી રહ્યા છે કે છોકરો ના કહી રહ્યો છે. જો કે છોકરા સાથે મારે હજી પણ વાતચીત થાય છે. કૃપા કરીને જણાવો કે મારે શું કરવું જોઈએ?

ઈનકાર કોઈપણ પક્ષ તરફથી હોય, તમને સંકેત મળી ગયો છે કે તમારા લગ્ન તે છોકરા સાથે થઈ શકે તેમ નથી. આ સ્થિતિમાં તેની સાથે સંપર્ક જાળવી રાખવો ખોટું છે. તમે તેની સાથે વાત બંધ કરી દો.

હું ૧૯ વર્ષની યુવતી છું. ૨ વર્ષ પહેલાં એક છોકરા સાથે મિત્રતા થઈ અને પછી પ્રેમ. અમે બંનેએ લગ્ન પણ કરી લીધા છે, પરંતુ તેની જાણ માત્ર અમને બંનેને જ છે, પરંતુ ધીમેધીમે છોકરાના પરિવારજનોને પણ અમારા સંબંધની જાણ થઈ ગઈ છે. જોકે મારા ઘરમાં કોઈ નથી જાણતું. મારી સમજમાં નથી આવી રહ્યું કે મારા ઘરમાં આ વાત કેવી રીતે જણાવું. તેઓ અમને સ્વીકારશે કે નહીં. જણાવો કે હું શું કરું?

તમે પૂરી વાત નથી જણાવી કે જ્યારે તમે બંનેએ લગ્નનો નિર્ણય કર્યો ત્યારે બંને પરિવારને શા માટે તેમાં સામેલ ન કર્યા? આ રીતે છુપાઈને કરવામાં આવેલા લગ્નને સમાજ સ્વીકારતો નથી. તેથી તમારે ઘરમાં સ્પષ્ટ વાત કરવી પડશે. જો તેમનો સહયોગ ન મળે તો કોર્ટ મેરેજ કરી લો. એકવાર લગ્ન થઈ ગયા પછી તો તેઓ વહેલામોડા માની જ જશે.

હું ૨૦ વર્ષની અનાથ છોકરી છું. ૩ વર્ષથી મારા ૪૨ વર્ષના પ્રેમીના ઘરમાં રહું છું. જોકે મારે બીજા કેટલાંય લોકો સાથે પણ પ્રેમ સંબંધ છે, તેથી તે મારી સાથે લગ્ન કરવા નથી ઇચ્છતો. હું પોતાને ખૂબ જ અસુરક્ષિત અનુભવું છું. કૃપા કરીને માર્ગદર્શન આપો?

જો તમારો પ્રેમી ગંભીર હોય અને તમારી સાથે લગ્ન ન કરવા પાછળનું કારણ તમારા બીજા લોકો સાથેના સંબંધ જ હોય તો તમારે તેવા લોકોથી દૂર થઈ જવું જોઈએ. જો તે લગ્ન કર્યા વિના જ આ રીતે તમારો ઉપયોગ કરવા ઇચ્છતો હોય, તો સારું એ રહેશે કે તમે તમારા માટે કોઈ એવી વ્યક્તિ શોધી લો જે તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય. બીજી સ્થિતિમાં પણ તમારો જે અયોગ્ય માર્ગ છે તે કોઈપણ રીતે તમારા હિતમાં નથી, તેને તમારે છોડવો જ પડશે.

હું બી.એ. છેલ્લા વર્ષની વિદ્યાર્થિની છું. સગાઈ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ લગ્ન થનાર છે. મારા અને મારા મંગેતરથી એક ભૂલ થઈ ગઈ છે. અમે એકવાર સહવાસ માણી ચૂક્યા છીએ. હવે ડર લાગી રહ્યો છે કે ક્યાંક ગર્ભ ન રહી જાય. હું એ પણ જાણવા ઇચ્છું છું કે શું આ રીતે સંબંધ બનાવ્યાના ૨ વર્ષ પછી પણ ગર્ભ રહી શકે છે?

સંબંધ બાંધ્યા પછી થોડા નિશ્ચિત દિવસો સુધીના સમયમાં જ ગર્ભ રહે છે. જ્યારે તમારે તો સંબંધ બાંધ્યાને ૨ વર્ષ થઈ ગયા છે. તેથી બિનજરૂરી શંકા રાખશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *