હું 21 વર્ષની છું, મારા ફોઇ ના છોકરા સાથે અનેક વાર શરીર સુખ માણ્યું છે, પરંતુ હવે..

અન્ય

સવાલ- મારી પ્રેમિકા હવે લગ્ન માટે ઉતાવળ કરે છે અને મને વિચાર છે કે હું એકવાર સેટ થઈ જાવ પછી લગ્ન કરું અમે બેવ ગ્રેજ્યુએટ છે તો થોડો સમય વધારે લઈને પેહલ હું સેટ થઈ જાવ, ને ?? એક યુવક ( પોરબંદર)

જવાબ – સેટ થાવ ના થાવ એ વાતનો વિચાર કર્યા કરતા જો બેવ બાજુથી સહેમત હોઈ તો લગ્ન કરી લો ભલા માણસ, તમેં બેવ ભણેલા છો બેવ કમાઈને તમારી આખી જિંદગી સેટ જ કરવાનું છે ને ???

સવાલ- મારી સગાઈ થઈ હતી, જે 3 વર્ષ પછી ફોક થઈ આ દરમિયાન અમે ના જાણે કેટલીય વાર મજા માણી લીધી, તો પણ મારો ફિયાન્સ મને છોડીને હવે બીજા જોડ લગ્ન કરવા તૈયાર છે, મેં વાત કરી તો કહે છે કે મારું કાઈ ના ચાલે મારા ઘરના લોકો સામે, તો હું શું કરી શકું ???

જવાબ- તમે પૂછ્યું કે હું શુ કરી શકું ? તો સાંભળો તમે તમારા ઘરના ને કહીને ફરી વાત કરાવી શકો, તમે એમની સામે લીગલ એક્શન પણ લઈ શકો, પણ જે માણસ તમને સમજવા તૈયાર નથી એને ભૂલવામાં જ તમને વધારે સારું રહેશે.. આભાર

સવાલ- મારા જોડે હમણાં એક કપલ રહેવા આવ્યું તેઓ નવા નવા જ પરણેલા હતા પણ તેમાં ઝગડા બોવ થાય છે અને જે ભાભી છે એ આખો દિવસ દુઃખી રહે છે તો શું હું એમનું દુઃખ દૂર કરી શકું ? એમને પ્રેમ આપીને ??? એક યુવક ( ભચાઉ)

જવાબ- જો દોસ્ત એમના દુઃખમાં તમે વધારે દુઃખ ઉમેરવા માંગો છો ? કેમકે નવા નવા પરણેલા લોકોને ઝગડા થાય તો એનું સમાધાન પણ રાત્રે થઈ જ જાય એટલે તમે દૂર રહો તો વધારે સારું

સવાલ- હું 21 વર્ષની છું, મારા ફોઈનો છોકરો મને ગમે છે અમે કેટલાય વાર તેના જોડ નાના હતા ત્યારના મજાક મસ્તી કરતા હતા હમણાં થોડાક દિવસ પહેલા અમે મળ્યાં ત્યારે એને મને કહ્યું કે તું તો હવે જોરદાર દેખાવવા લાગી ત્યાર બાદ અમારા વચ્હે અનેક વાર શરીર સંબંધ પણ મંધય હતા શું એંને પણ મારા જોડ પ્રેમ હશે ? અમારામાં થાય છે મામા- ફોઈના છોકરા જોડ લગ્ન તો શું હું ઘરમાં વાત કરું ? એક યુવતી (ભુજ)

જવાબ- હોઈ શકે પણ તમારા દેખાવ ઉપર એને કહ્યું છે તમારા વચ્હે શરીર સંબધ પણ બંધાય છે બીજું તમે જ કહ્યું કે અમારે મામા- ફોઈમાં થાય છે લગ્ન તો હા તમે વાત કરી શકો છો તમારા ઘરમાં જો યોગ્ય હોઈ તો થઈ પણ જાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *